Naga Chaitanya Sobhita Dhulipala Engagement: મહત્વનું છે કે નાગા ચૈતન્ય તેના ડિવોર્સ પછી છેલ્લા 3 વર્ષથી એક્ટ્રેસ શોભિતાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ સગાઈ સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો ન હતો. 8 ઓગસ્ટ 2024 ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી છે.
Naga Chaitanya-Sobhita Dhulipala: શોભિતા ધુલિપાલા સાથે બીજા લગ્ન કરશે નાગા ચૈતન્ય, નાગાર્જુન ે શેર કરી સગાઈની તસવીરોમહત્વનું છે કે નાગા ચૈતન્ય તેના ડિવોર્સ પછી છેલ્લા 3 વર્ષથી એક્ટ્રેસ શોભિતાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ સગાઈ સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો ન હતો. 8 ઓગસ્ટ 2024 ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી છે.
સાઉથ સિનેમાના સુપરસ્ટાર નાગાર્જુનના દિકરા નાગા ચૈતન્યના બીજા લગ્ન થવા જઈ રહ્યા છે. નાગા ચૈતન્ય એ 8 ઓગસ્ટ 2024 ના રોજ તેની ગર્લફ્રેન્ડ શોભીતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્યની તસ્વીરો તેના પિતા નાગાર્જુનને શેર કરી હતી.નાગાર્જુને જે ફોટો શેર કર્યા છે તેમાં તે પોતાના દીકરા અને થનાર પુત્રવધુ સાથે ખુશ જોવા મળે છે. સગાઈની તસ્વીરો શેર કરીને નાગાર્જુને અનાઉન્સ કર્યું છે કે બંને સગાઈ કરી લીધી છે.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!મહત્વનું છે કે નાગા ચૈતન્ય તેના ડિવોર્સ પછી છેલ્લા 3 વર્ષથી એક્ટ્રેસ શોભિતાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ સગાઈ સુધી બંનેએ પોતાના સંબંધોને લઈને ખુલાસો કર્યો ન હતો. 8 ઓગસ્ટ 2024 ના રોજ બંનેએ હૈદરાબાદમાં સગાઈ કરી છે.મહત્વનું છે કે વર્ષ 2022 માં નાગા ચૈતન્ય અને શોભિતા એકબીજાને ડેટ કરે છે તેવી ચર્ચા શરૂ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે નાગા ચૈતન્યએ પહેલા લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2017 માં થયા હતા. પરંતુ લગ્નના 4 જ વર્ષમાં 2021 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. નાગા ચૈતન્યની સગાઈને લઈને એક્સ વાઈફ સામંથા એ હજુ સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી.
Naga Chaitanya Sobhita Dhulipala Naga Chaitanya Sobhita Dhulipala Engagement Naga Chaitanya Sobhita Dhulipala Photos Naga Chaitanya Engagement Sobhita Dhulipala Sagayi Nagarjun Son Naga Chaitanya Second Marriage નાગા ચૈતન્ય શોભિતા ધૂલીપાલા શોભિતા ધૂલીપાલાની સગાઈ નાગા ચૈતન્યએ કરી સગાઈ નાગા ચૈતન્યના બીજા લગ્ન નાગાર્જુન સામંથા રુથ પ્રભુ Samantha Ruth Prabhu Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Photos: બોલીવુડના આ ગુજ્જુ સિંગરે 22 વર્ષના લગ્ન સંબંધને તોડી પત્નીની જ બહેનપણી સાથે કરી લીધા બીજા લગ્ન!આમ તો હિન્દી સિનેમામાં અનેક સિંગર છે જેમના સંઘર્ષની કહાનીઓએ લોકોને ખુબ મોટિવેટ અને ઈમોશનલ કર્યા છે. પરંતુ તેમાંથી બહુ ઓછા એવા સિંગર છે જે દર્શકો વચ્ચે હંમેશા યાદગાર બની રહ્યા અને આવનારા સમયમાં પણ રહેશે.
और पढो »
Naga Chaitanya-Sobhita Engagement: നാഗചൈതന്യ - ശോഭിത ധൂലിപാല വിവാഹ നിശ്ചയം കഴിഞ്ഞു; ചിത്രങ്ങളുമായി നാഗാര്ജുനഇന്ന് രാവിലെയാണ് നാഗചൈതന്യയുടെയും ശോഭിത ധൂലിപാലയുടെയും വിവാഹ നിശ്ചയം നടന്നത്. ഇക്കാര്യം ഔദ്യോഗികമായി അറിയിച്ചത് നാഗാര്ജുനയാണ്.
और पढो »
ನಾಗ ಚೈತನ್ಯ ಎರಡನೇ ಮದುವೆ ಫಿಕ್ಸ್! ಈ ಖ್ಯಾತ ನಟಿಯ ಜೊತೆ ನಿಶ್ಚಿತಾರ್ಥ?Naga Chaitanya Sobhita engagement photos: ನಾಗ ಚೈತನ್ಯ ಎರಡನೇ ಮದುವೆಗೆ ರೆಡಿಯಾಗಿದ್ದು, ಇಂದು ಖ್ಯಾತ ನಟಿಯ ಜೊತೆ ಅವರ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ನಡೆಯಲಿದೆ ಎನ್ನಲಾಗಿದೆ.
और पढो »
Naga Chaitanya and Shobhita Dhulipala : నాగచైతన్యతో శోభిత ధూళిపాళ పెళ్లి ఫిక్స్..!!Naga Chaitanya:అక్కినేని వారి ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మూగనున్నాయి. తాజాగా నవయువ సామ్రాట్ నాగచైతన్య అలాగే ప్రముఖ నటి మోడల్ శోభిత ధూళిపాల ఇరువురు పెళ్లి చేసుకోబోతున్నారు.
और पढो »
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોકGRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
और पढो »
11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયાMultibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
और पढो »