અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં (Crude Oil Price) સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલાક દિવસથી 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ (બ્રેંટ ક્રૂડ)ના ભાવ 0.01 ટકાનો ઘટાડો દર્શાવતાં 79.86 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું.
Petrol- Diesel Price 8th June: શપથવિધિ પહેલાં સારા સમાચાર, સસ્તું થઇને 80 ડોલરથી નીચે આવ્યું Crude Oilઅઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ માં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ક્રૂડ ઓઇલ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. આવો જાણી આજે શનિવારે 8 જૂન 2024 ના શું છે પેટ્રોલ ડીઝલ ના ભાવ ... Shanidevdaily horoscopeastro tips
અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલાક દિવસથી 80-85 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઇલ ના ભાવ 0.01 ટકાનો ઘટાડો દર્શાવતાં 79.86 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી ગયું. લોકસભા ચૂંટણી પુરી થઇ ગઇ છે અને પરિણામો પણ આવી ગયા છે. આ દરમિયાન ઓઇલ કંપનીઓ તરફથી 8 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ દેશના મહાનગરો અને કેટલાક સિલેક્ટેડ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે.
તમને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમછતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા નથી.તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Ahmedabad Petrol Price Fuel Rate Today Petrol Price Today Diesel Price Today Petrol Diesel Price Kolkata Petrol Price Fuel Price Chennai Petrol Rate Mumbai Petrol Price Fuel Rates In Different Metro Cities Today Petrol Price Today Diesel Rate Petrol-Diesel Rate Fuel Price In India Gujarat News Ahmedabad Petrol Diesel Price Hike Oil Companies પેટ્રોલ ડીઝલ ભાવ વધારો ગુજરાત તેલ ક્રૂડ ઓઈલ બજેટ પેટ્રોલ ડીઝલનો ભાવ Today Fuel Rate M Modi Petrol Diesel Price Money Petrol Rates In India Fuel Price Hike Live Updates Fuel Price Updates In Gujarati Gujarat News Local News પેટ્રોલ ડીઝલ ભાવ ગુજરાત સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવ Diesel Price Petrol Rate Diesel Rate Petrol Diesel Price Petrol Diesel Rate Petrol Diesel Price Today Petrol Diesel Price Today Petrol Price Today Diesel Price Today Petrol Rate Today Diesel Rate Today Latest Petrol Diesel Price Latest Petrol Diesel Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel Price: પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: વધતી જતી મોંઘવારીએ સમાન્ય માણસની સમસ્યાઓમાં મોટો વધારો કર્યો છે. એમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવી રહ્યાં છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓએ ચૂંટણીની પરિણામો જાહેર થતા પહેલાં જ આપી દીધાં છે સારા સમાચાર...જાણો વિગતવાર...
और पढो »
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
और पढो »
Petrol Diesel: संडे मनाने के लिए बाहर घूमने जा रहे हैं, पहले पेट्रोल-डीजल की कीमत जान लेंPetrol Diesel Price Rajasthan, 2 June: अंतरराष्ट्रीय बाजार में कच्चे तेल (Crude Oil) की कीमतों में Watch video on ZeeNews Hindi
और पढो »
Petrol Diesel Today Price: मरुधरा में क्या है आज पेट्रोल-डीजल के दाम, फटाफट जान लेंPetrol Diesel Price Rajasthan, 12 May: अंतरराष्ट्रीय मार्केट में कच्चे तेल (Crude Oil) की कीमतों Watch video on ZeeNews Hindi
और पढो »
Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે.
और पढो »
Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...
और पढो »