Petrol-Diesel Price : શું સાચે જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? જાણો શું છે તમારા શહેરમાં નવા ભાવ

Petrol Diesel Price Today समाचार

Petrol-Diesel Price : શું સાચે જ સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ? જાણો શું છે તમારા શહેરમાં નવા ભાવ
Petrol Diesel Price HikeOil SectorOil Companies
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવ પર એટલાં માટે સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગપતિઓ અને સરકારની નજર હોય છે, કારણકે, તેની સીધી અસર દરેકના ખિસ્સા પર પડે છે. તેના ભાવમાં વધારો થાય તો દરેક વસ્તુના ભાવ વધે છે. આખરે એ વસ્તુ મોંઘવારીમાં પરિણમે છે.

જાણો બજેટ પહેલાં આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલ નો લેટેસ્ટ ભાવ...દૈનિક રાશિફળ 19 જુલાઈ: મેષ રાશિ માટે આજનો દિવસ સુખદ, નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે, વાંચો આજનું રાશિફળCelebs Donated Organs: સિનેજગતના આ સિતારાઓ પોતાના શરીરના અંગો કરી ચુક્યા છે ડોનેટલાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં સુધારો કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Petrol Diesel Price Hike Oil Sector Oil Companies Indian Oil Bharat Petrolium Oil Inida Union Budget 2024 પેટ્રોલ ડીઝલ ભાવમાં વધારો બજેટ બિઝનેસ તેલ કંપનીઓ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
और पढो »

Petrol-Diesel: આજે સવારે પેટ્રોલ ડીઝલ અંગે મળી ખુશખબરી? જાણો તમારા શહેરનો ભાવPetrol-Diesel: આજે સવારે પેટ્રોલ ડીઝલ અંગે મળી ખુશખબરી? જાણો તમારા શહેરનો ભાવPetrol-Diesel Price Today: આજે 23 જૂન, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »

Petrol-Diesel Price 29th June: એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટPetrol-Diesel Price 29th June: એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટછેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઉતાર ચડાવ જોવા મળ્યો છે. હાલ ક્રૂડ ઓઈલમાં 80-85 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ કારોબાર થઈ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસે ક્રૂડ ઓઈલમાં 62 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. હાલ ક્રૂડ ઓઈલનો ભાવ 82.40 ડોલર પ્રતિ બેરલ નજીક છે.
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

નવી સરકાર આવી અને પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાવી! જાણો ફાયદો થયો કે નુકસાનનવી સરકાર આવી અને પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાવી! જાણો ફાયદો થયો કે નુકસાનPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. જેને લીધે એકવાર વધારે ખર્ચો કરીને પણ લોકો હવે સીએનજી વાહન લઈ રહ્યાં છે. તો બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનો ખુબ મોંઘા હોવાથી સામાન્ય માણસની પહોંચની બહાર છે. આ સ્થિતિમાં જાણો શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »



Render Time: 2025-02-19 04:21:07