આજે 14 સપ્ટેમ્બર 2024ના દિવસે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર થઈ ગયા છે. તમારા શહેરમાં કેટલા રૂપિયે લીટર પેટ્રોલ મળે છે તે ચેક કરો....
Petrol Rate Today: સવાર સવારમાં મળ્યા ખુશખબર! તમારા શહેરમાં શું છે એક લીટર પેટ્રોલનો ભાવ ? ફટાફટ કરો ચેક
આજે 14 સપ્ટેમ્બર 2024ના દિવસે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર થઈ ગયા છે. તમારા શહેરમાં કેટલા રૂપિયે લીટર પેટ્રોલ મળે છે તે ચેક કરો....દૈનિક રાશિફળ 14 સપ્ટેમ્બર: ધન રાશિ માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, દરેક ક્ષેત્રથી લાભ મળશે, વાંચો આજનું રાશિફળઆંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?
છેલ્લા કેટલાક મહિનાથી જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ લેવલ પર હાલ ક્રૂડ ઓઈલ 70 ડોલર પ્રતિ બેરલથી પણ ઓછું થઈ ચૂક્યું છે. આ બધા વચ્ચે ઓઈલ કંપનીઓ તરફથી આજે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરી દેવાયા છે.ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મામૂલી રીતે સુધરતા પહેલા ત્રણ વર્ષના નીચલા સ્તર પર આવી ગયા. પરંતુ ઘરેલુ સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ ત્યારે જ શક્ય છે જ્યારે ક્રૂડ ઓઈલ નીચલા સ્તર પર જળવાઈ રહે.
બજાર વિશ્લેષકોએ કહ્યું કે કારોબારીઓ દ્વારા પોતાના ડીલને આકાર વધારવાથી ક્રૂડ ઓઈલના વાયદા ભાવમાં તેજી આવી. વૈશ્વિક સ્તર પર વેસ્ટ ટેક્સાસ ઈ્ટરમીડિએટ ક્રૂડ ઓઈલ ઓઈલ 0.58 ટકાની તેજી સાથે 69.37 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.53 ટકા વધીને 72.35 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર રાજ્ય સરકારો અલગ અલગ દરે ટેક્સ વસૂલે છે. જેમાં નગર પાલિકાઓ દ્વારા લેવાતા લોકલ ટેક્સ પણ સામેલ હોય છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનની પ્રોસેસ અલગ અલગ હોય છે. જેના કારણે તેના ભાવમાં ફેરફાર હોઈ શકે છે. વર્ષ 2017થી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતીય ઓઈલ કંપનીઓ સંશોધન કરે છે. આજે એટલે કે 14 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ સવારે 6 વાગે જારી કરી દેવાયા અને ભાવમાં ફેરફાર પણ થયો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ હશે.
Diesel Petrol Price Diesel Price Business News Gujarati News Latest Petrol Price Latest Diesel Price પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ એક લિટર પેટ્રોલનો ભાવ Ahmedabad Vadodara Surat Rajkot Petrol Rate In Ahmedabad Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
Petrol Price Today: મજા આવશે ફરવાની! સવાર સવારમાં પેટ્રોલના ભાવ જાણી રાહત થશે, જાણો ગુજરાતમાં 1 લીટર પેટ્રોલનો લેટેસ્ટ ભાવપેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ આજે સવારે બહાર પડી ગયા છે. બરાબર 6 વાગે રોજની જેમ ઈંધણના નવા રેટ જાહેર થયા. આજે ઈંધણના ભાવમાં ક્યાંક ક્યાંક મામૂલી ફેરફાર થયો છે.
और पढो »
સવાર-સવારમાં મળી મોટી ખુશખબરી; હમણાં જ ચેક કરી લો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. ત્યારે શું આજે સાચ્ચે શુભ સમાચાર લઈને આવી છે સવાર??? જાણો...
और पढो »
શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવભારતીય ઓઈલ કંપનીઓએ ફ્યૂલ રેટના લેટેસ્ટ રેટ આજે સવારે જાહેર કરી દીધા હતા. આજે 2 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે ખાસ જાણો.
और पढो »
Petrol-Diesel Price: આવી ગયો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ! જાણો તમને ફાયદો થશે કે નુકસાનPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એક વાર તેલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ. જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનની તાજા કિંમત...
और पढो »