Pilibhit Encounter: યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીનો ખાતમો, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના હતા આરોપી

Encounter समाचार

Pilibhit Encounter: યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીનો ખાતમો, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના હતા આરોપી
PilibhitUttar PradeshPunjab
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

માર્યા ગયેલા આતંકીઓએ જ પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ અને બોમ્બ ફેક્યા હતા. તેમની પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે. તેમના નામ ગુરવિન્દર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ છે.

Pilibhit Encounter : યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકીનો ખાતમો, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાના હતા આરોપી

2025માં ફરી વળશે શનિદેવનો ડંડો, આ 3 રાશિવાળા પર ખાસ રહેશે તેમની નજર, પ્રકોપથી બચવા માટે ઉપાય પણ જાણો!Maharashtra: મહારાષ્ટ્રના આ 4 હિલ સ્ટેશન ફરવા માટે સૌથી બેસ્ટ, વિદેશીઓને ખૂબ ગમે છે આ જગ્યાઓદેખો અપના દેશ! વિદેશમાં વસતા ભારતીયો ભારત ભ્રમણે નીકળ્યા, ફરતા ફરતા ગુજરાત આવી પહોંચ્યાઉત્તર પ્રદેશના પીલીભીતમાં પંજાબ અને યુપી પોલીસે એક એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી બે એકે 47 પણ મળી આવી છે. અત્રે જણાવવાનું કે પીલીભીતના પુરનપુરમાં આ અથડામણ થઈ.

પોલીસ અને ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકીઓ વચ્ચે થયેલી અથડામણની તસવીરો પણ સામે આવેલી છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે આતંકીઓએ પોલીસની ગાડી ઉપર પણ ફાયરિંગ કર્યું છે. ગાડીઓ પર ગોળીના નિશાન જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળેથી એક બાઈક પણ મળી આવી છે.વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલા પંજાબમાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો થયો હતો. એક મહિનામાં આ સાતમો હુમલો હતો. એટેકની જવાબદારી ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે લીધી હતી.

પોલીસ ચોકી પર થયેલા આ હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. રાષ્ટ્રીય એજનસીઓએ પણ રાજ્યમાં મોટા આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું. પંજાબમાં એનઆઈએએ આઠ જગ્યાઓ પર રેડ મારી હતી જેના આધારે આતંકી હુમલાના ઈનપુટ મળ્યા હતા. આ રિપોર્ટ પંજાબ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર હુમલો કરનારાઓની શોધમાં પંજાબ પોલીસ યુપી પહોંચી હતી. જ્યાં પીલીભીતમાં યુપી પોલીસ અને પંજાબ પોલીસની જોઈન્ટ ટીમ સાથે હુમલાખોરોની અથડામણ થઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pilibhit Uttar Pradesh Punjab UP Police Punjab Police Khalistani Terrorists India News Gujarati News Pilibhit Encounter પીલીભીત એન્કાઉન્ટર પીલીભીત અથડામણ ખાલિસ્તાની આતંકીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્તનાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારી થયો ઈજાગ્રસ્તઅમદાવાદમાં હાલના દિવસોમાં પોલીસ રાત્રે ચેકિંગ કરી રહી છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એક કારચાલકને રોકવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર હુમલો કર્યો હતો.
और पढो »

છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેછોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેSurat Girl Molest Case : સુરતના ઉધનામાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસ ભણાવ્યો પાઠ....આરોપી વિધર્મી નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ....જાહેરમાં માફી મંગાવવામાં આવી......આરોપીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
और पढो »

આ ગુજરાતીને કારણે ગુજરાત પોલીસ ફટાફટ ગુના ઉકેલે છે, આરોપી સુધી ચપટી વગાડતા પહોંચી જાય છેઆ ગુજરાતીને કારણે ગુજરાત પોલીસ ફટાફટ ગુના ઉકેલે છે, આરોપી સુધી ચપટી વગાડતા પહોંચી જાય છેSketch Master : રાજ્યના અનેક એવા ગુનાઓ છે, જેના આરોપી સ્કેચના આધારે પકડાયા છે. ત્યારે સુરતના દીપેન જરીવાલાએ માત્ર વર્ણનના આધારે આરોપીના ચહેરાના 95% જેટલા સચોટ સ્કેચ તૈયાર કરીને પોલીસે ગુનાહિત ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદ કરી છે. આ નામ ગુનાહિત કેસોની તપાસમાં ગુજરાત પોલીસ માટે અવિભાજ્ય બની ગયું છે.
और पढो »

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈસુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી થઈબે યુવકો બારડોલી રેલવે સ્ટેશન પર સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાત કરતા હતા. તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર બોમ્બ મુકવાની વાતને ગંભીરતાને લઈને સુરત શહેરની એસઓજી, પિસિબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીVIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 04:32:12