PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે

US Presidential Election 2024 समाचार

PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે
US Presidential Election ResultPM નરેન્દ્ર મોદીKamala Harris
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા. વાતચીત અંગે પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી.

અમેરિકા માં ડોનાલ્ડ ટ્રમ્પ ની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા.

સૂત્રોના જણાવ્યાં મુજબ આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે. ભારત એક શાનદાર દેશ છે અને પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે. ટ્રમ્પે ફોન પર પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના એક સાચા મિત્ર ગણે છે. પીએમ મોદી પહેલા એવા વૈશ્વિક નેતાઓમાંથી એક છે જેમણે ટ્રમ્પની જીત બાદ તેમની સાથે વાત કરી છે., congratulating him on his spectacular victory.

પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક શુભેચ્છા. જે રીતે તમે તમારા ગત કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સહયોગને નવીનીકૃત કરવા માટે તત્પર છું. આવો આપણે બધા મળીને આપણા લોકોનું સારું કરવા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને વધારવા માટે કામ કરીએ.on your historic election victory.

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં બીજીવાર રાષ્ટ્રપતિ પદ પર વાપસી કરી છે. 132 વર્ષમાં તેઓ પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે ફરીથી વાપસી કરી છે. તેમના પહેલા ગ્રોવર ક્લીવલેન્ડે આમ કર્યું હતું. ગ્રોવર ક્લીવલેન્ડ અમેરિકાના 22માં અને 24માં રાષ્ટ્રપતિ બન્યા હતા. જેમણે 1885થી 1889 અને 1893 થી 1897 સુધી સેવા આપી. અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ 2016થી 2020 વચ્ચે હતો. જો કે 2020ની ચૂંટણી દોડમાં તેઓ બાઈડેનથી હાર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

US Presidential Election Result PM નરેન્દ્ર મોદી Kamala Harris Donald Trump World News Gujarati News અમેરિકા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ધરતી પર આવી ચૂક્યા છે એલિયન; માણસોથી ઘણા આગળ હોઈ શકે છે, જાણો કોણે કહ્યું?ધરતી પર આવી ચૂક્યા છે એલિયન; માણસોથી ઘણા આગળ હોઈ શકે છે, જાણો કોણે કહ્યું?સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ હાજર છે અને બની શકે કે તેમની સભ્યતાઓ ભાત ભાતની રીતે વિકાસ કરી ચૂકી હોય. તેમનું આ નિવેદન એલિયન જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે એલિયન તેમને ખુબ રોમાંચિત કરે છે.
और पढो »

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્ય7 દિવસ બાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા, પાંચ રાશિના જાતકોને થશે બમ્પર લાભ, સૂર્યની જેમ ચમકશે ભાગ્યSun Transit 2024 Horoscope: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. આ ચાલ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિઓ પર પડે છે. કોઈ માટે આ પ્રભાવ શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જ્યોતિષ ગણનાઓ અનુસાર ગ્રહોના રાજા એટલે કે સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. 17 ઓક્ટોબરે સવારે 7 કલાક 52 મિનિટ પર સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »

Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »



Render Time: 2025-02-13 20:29:29