Parenting Tips: ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે.
ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે. નીતા અંબાણીના સંસ્કારના કારણે ઈશા, અનંત અને આકાશ અંબાણી સરળ સ્વભાવના અને સફળ થયા છે.Bihar Hill Station
Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનદૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળઅંબાણી પરિવારના બાળકો ફક્ત તેની નેટવર્થના કારણે જ ચર્ચામાં રહે છે તેવું નથી. ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે.
નીતા અંબાણીએ તેમના બાળકોની પ્રાઈવસી જાળવી અને તેમના પર ધ્યાન પણ રાખ્યું છે. તે બાળકને કંટ્રોલ કરતા નથી. તેમની ભુલ થાય તો તેમને શીખ આપે છે. સાથે જ તે નજર રાખે છે કે બાળકોના જીવનમાં શું ચાલે છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીloksabha electionAmit Shah Video: પ્યોર ગુજરાતી સ્ટાઇલમાં યુવકે બૂમ પાડી, ઓય અમિત કાકા...અને પછી...
Effective Parenting Tips Role Of Parents In Shaping The Future Of Children How Does Parenting Shape A Child Parenting Tips Nita Ambani's Parenting Tips Parenting Tips From Nita Ambani ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Good Luck Charm: જે ઘરમાં હોય આ 5 વસ્તુઓ ત્યાં ગરીબી અને દુ:ખ નથી આવતાGood Luck Charm: વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં એવી કેટલીક શુભ વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી સૌભાગ્ય વધે છે. આ વસ્તુઓ જે ઘરમાં હોય છે ત્યાં દુ:ખ અને ગરીબી ટકતા નથી. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે છે.
और पढो »
જે અદાણી અને ટાટા પણ ના કરી શક્યા, ઈશા અંબાણીએ કરી બતાવ્યું એ કામIsha Ambani: રિલાયન્સ ગ્રૂપના કર્તાધર્તા મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીએ કમાલ કરી દીધો. બિઝનેસ વર્લ્ડમાં ઈશાએ હાંસલ કર્યો નવો માઈલ સ્ટોન. રિટેલ સેક્ટરમાં ઈશાની કંપની બની દેશની નંબર વન કંપની...
और पढो »
LokSabha Prediction: પ્રધાનમંત્રી મોદી, અખિલેશ કે માયાવતી, લોકસભામાં કોનો જાદુ ચાલશે? જાણો આ 80 સીટોની ભવિષ્યવાણીLokSabha Election Prediction: લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પરિણામો પર સમગ્ર દેશની નજર હોય છે. અહીં જે પાર્ટીની જીત થાય, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. આવો જાણીએ કે આ વખતે મોદી, માયાવતી અને અખિલેશ યૂપીમાં કઈ પાર્ટીનો જાદૂ ચાલવાનો છે અને કોને કેટલી સીટો મળવાની છે.
और पढो »
મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાનLoksabha Election 2024: મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવી વધુ માં વધુ મતદાન થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ એક અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતિમાં સહભાગી બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
और पढो »
સ્વાસ્થ્યનો ખજાનો છે કાચી કેરી! ફાયદા જાણશો તો બે હાથે ખાશો, શું કહે છે ડાયટિશિયન?નવી દિલ્લીઃ ઉનાળામાં લોકોને કેરી ખાવી ખૂબ જ ગમે છે. કાચી કેરી ઘણા લોકો અને ઘણી રીતે ખાય છે. લોકો કાચી કેરીમાંથી ચટણી અને અથાણું બનાવે છે અને તેને આનંદથી ખાય છે. આવો અમે તમને જણાવીએ કે તેને રોજ ખાવાથી શું ફાયદા થાય છે.
और पढो »
Hanuman Jayanti 2024: આ વર્ષે દુર્લભ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિHanuman Jayanti 2024: આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાન જયંતિના દિવસે પૂજા કરવાનું મુહૂર્ત સવારે 9 કલાક અને 03 મિનિટથી શરુ થશે જે 10 કલાક અને 41 મિનિટ સુધી રહેશે. આ સમય દરમિયાન આ વિધિ અનુસાર હનુમાનજીની પૂજા કરવી.
और पढो »