Reliance Jio: આવી ગયો Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધું

Reliance Jio समाचार

Reliance Jio: આવી ગયો Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધું
Reliance JioMukesh AmbaniJio Rs 75 Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Reliance Jio: આ પ્લાનમાં યુઝરને 100 રૂપિયાથી ઓછા ખર્ચમાં અઢળક બેનિફીટ મળે છે. 23 દિવસની વેલિડિટી સાથે યુઝરસને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ મળે છે.

Reliance Jio : આવી ગયો Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધુંઆ પ્લાનમાં યુઝરને 100 રૂપિયાથી ઓછા ખર્ચમાં અઢળક બેનિફીટ મળે છે. 23 દિવસની વેલિડિટી સાથે યુઝરસને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ મળે છે.

5 GB ડેટા મળે છે. એક વખત ડેટાની લિમિટ પૂરી થઈ જાય તો ઇન્ટરનેટ બંધ નથી થતું બસ તેની સ્પીડ 64 kbps થઈ જાય છે.75 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને 50 SMS મળે છે. જોકે આ રિચાર્જ પ્લાન જીઓ ફોનના યુઝર્સ માટે છે. Jio ફોન યુઝર ખૂબ જ સરળતાથી આ રિચાર્જ પ્લાનને એક્ટિવ કરી શકે છે. Jio ની વેબસાઈટ પરથી અથવા તો MY jio એપના માધ્યમથી આ રિચાર્જ પ્લાનને એક્ટિવ કરી શકાય છે.આ રીચાર્જ પ્લાન સિવાય Jio નો 125 રૂપિયાનો પ્લાન પણ છે જેમાં ઓટીટીના સબસ્ક્રીપશન પણ ફ્રી મળે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Mukesh Ambani Jio Rs 75 Plan Jio Phone Plan Jio પ્લાન Jio ફોન પ્લાન સૌથી સસ્તો Jio પ્લાન જીયો જિયો Jio Recharge Plan જિયો જિયોનો 75 રૂપિયાનો પ્લાન જિયોનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન Reliance Jio Most Affordable Plan Jio's Rs 75 Recharge Plan Detials Jio's Cheapest Recharge Plan Cheapest Recharge Plan સૌથી સસ્તો રિચાર્જ પ્લાન Gujarat News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio 5G Plan: આવી ગયો રિલાયન્સ Jio નો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટાJio 5G Plan: આવી ગયો રિલાયન્સ Jio નો સૌથી સસ્તો 5G રિચાર્જ પ્લાન, 101 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટાReliance Jio 5G Plan: જિયો દ્વારા 5G ડેટા બુસ્ટર પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં યૂઝર્સ ઓછા ખર્ચે અનલિમિટેડ 5G ઈંટરનેટનો લાભ લઈ શકે છે. તો જાણી લો જિયોના સૌથી સસ્તા પ્લાન્સની વિગતો ફટાફટ
और पढो »

BSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL affordable plan: સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
और पढो »

BSNL Prepaid Plan: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદાBSNL Prepaid Plan: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદાBSNL Prepaid Plan: જીયો અને એરટેલ યુઝર્સના કાન ઊભા થઈ જાય તેવો જોરદાર પ્લાન BSNL ઓફર કરે છે. આ પ્લાન કંપનીનો સૌથી સસ્તો પ્લાન છે જેમાં યુઝરને 2 મહિના એટલે કે 60 દિવસની વેલિડીટી આપે છે.
और पढो »

Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મોReliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મોReliance Jio Plans: Reliance Jio એ કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં યુઝર્સના મનોરંજનની ભરપુર વ્યવસ્થા છે. રિલાયન્સ Jio એ જે નવા પ્લાન રજૂ કર્યા છે તેમાં ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન પણ મળી રહેશે. જેથી યુઝર્સ ઘરે બેઠા નવી નવી વેબ સીરીઝ અને ફિલ્મોનો લાભ પણ લઈ શકે.
और पढो »

Reliance Jio Plans: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 3 ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન ફ્રીReliance Jio Plans: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 3 ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન ફ્રીReliance Jio Plans: આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
और पढो »

મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજમુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »



Render Time: 2025-02-19 08:22:59