Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મો

Reliance Jio Plans समाचार

Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મો
Reliance JioReliance Jio Latest Recharge PlanJio Recharge Plans
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Reliance Jio Plans: Reliance Jio એ કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં યુઝર્સના મનોરંજનની ભરપુર વ્યવસ્થા છે. રિલાયન્સ Jio એ જે નવા પ્લાન રજૂ કર્યા છે તેમાં ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન પણ મળી રહેશે. જેથી યુઝર્સ ઘરે બેઠા નવી નવી વેબ સીરીઝ અને ફિલ્મોનો લાભ પણ લઈ શકે.

Reliance Jio : જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન, ઘરબેઠા જોયા કરો નવી નવી ફિલ્મો Reliance Jio એ કેટલાક નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં યુઝર્સના મનોરંજનની ભરપુર વ્યવસ્થા છે. રિલાયન્સ Jio એ જે નવા પ્લાન રજૂ કર્યા છે તેમાં ઓછા ખર્ચે OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન પણ મળી રહેશે. જેથી યુઝર્સ ઘરે બેઠા નવી નવી વેબ સીરીઝ અને ફિલ્મોનો લાભ પણ લઈ શકે.

5 GB ડેટા અને 100 SMS તેમજ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનની વેલીડીટી 28 દિવસની હશે. આ પ્લાન સાથે યુઝર્સને Jio સાવન પ્રોનું એક્સેસ પણ મળશે.આ પ્લાનમાં Jio યુઝરને રોજ 2 GB ડેટા વાપરવા મળશે સાથે જ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ રિચાર્જ પ્લાનની કિંમત વધારે છે તો તેની સાથે વેલીડીટી પણ વધારે છે. આ રિચાર્જ પ્લાન 84 દિવસનો છે. આ રિચાર્જ પ્લાનમાં Disney+ Hotstar નું સબસ્ક્રીપ્શન પણ ફ્રી મળે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Reliance Jio Reliance Jio Latest Recharge Plan Jio Recharge Plans Mukesh Ambani Jio New Plans Jio Ott Plans 2024 Jio August 2024 Plans Jiosaavn Disney+ Hotstar ZEE5 Sonyliv Jiotv Jiocloud Jiocinema Jiobharat J1 Jiobharat J1 Price Jiobharat રિલાયન્સ જિયો મુકેશ અંબાની જિયોના સૌથી સસ્તા પ્લાન ઓટીટી સબ્સક્રિપ્શનવાળા જિયોના પ્લાન્સ Gujarati News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર Zee 24 Kalak

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોશું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »

BSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL Latest plan: BSNL એ લોન્ચ કર્યો સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન, ફ્રી કોલિંગ અને ડેટા સાથે મળશે ઘણું બધુંBSNL affordable plan: સરકારી ટેલિકોમ કંપની Bsnl એ બે શાનદાર સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. જેની વેલીડીટી 28 દિવસ અને 30 દિવસની રહેશે. આ બંને પ્લાનમાં લોકોને ખૂબ જ સસ્તા દરે અનેક લાભ મળશે. Bsnl ના આ પ્લાન jio ના સસ્તા પ્લાનને પણ ટક્કર મારે તેવા છે.
और पढो »

Reliance Jio Plans: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 3 ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન ફ્રીReliance Jio Plans: Jio એ લોન્ચ કર્યા 2 નવા પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે 3 ઓટીટી એપ્સના સબ્સક્રિપ્શન ફ્રીReliance Jio Plans: આ બે પ્લાન પ્રીપેડ પ્લાન્સના યુઝર્સ માટે છે. જેમને એક રિચાર્જમાં એક, બે નહીં પણ 3 ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળશે. આ સાથે જ રિચાર્જ પ્લાનની સુવિધાઓ તો ખરી જ. તો ચાલો ફટાફટ વાંચી લો Jio ના નવા રિચાર્જ પ્લાનની વિગતો.
और पढो »

હવે ઘરે બેઠા બનાવો લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ, આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજીહવે ઘરે બેઠા બનાવો લર્નિંગ ડ્રાઈવિંગ લાઇસન્સ, આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજીLearner DL: જો તમારી પાસે હજુ સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ નથી અને તમે તેના માટે અરજી કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા લર્નર લાયસન્સ માટે અરજી કરવી ફરજિયાત છે. લર્નર લાયસન્સ બાદ પાક્કું લાઇસન્સ બનાવવામાં આવે છે.
और पढो »

ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરોભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર! અનાજ, સાયકલ બાદ હવે પાણીમાં ખાયકી, તોડપાણી કરો જલસા કરોCorruption in Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડની શાહી હજું સુકાઈ નથી, ત્યારે પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાયું છે જી હા...નવસારી જિલ્લાના બીલીમોરા વિભાગના પાણીપૂરવઠામાં કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »

હે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો, જાણો શું છે આ અભિયાન? કેવી રીતે કરશે કામહે રત્નકલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો, જાણો શું છે આ અભિયાન? કેવી રીતે કરશે કામસુરતના ડાયમંડ ઉદ્યોગ પર કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા બે વર્ષથી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે મંદીના કારણે કેટલાય રત્ન કલાકારો પોતાના વતન જતા રહ્યા છે ત્યારે કેટલાક લોકોને તો પોતાના ઘરનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ પડી રહ્યું...
और पढो »



Render Time: 2025-02-13 19:07:23