Reliance Jio: હાઈ લા! જિયો યૂઝર્સને પાછો ઝટકો...મુકેશ અંબાણીએ ફરીથી 2 પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં તોતિંગ વધારો ઝીંક્યો

Reliance Jio समाचार

Reliance Jio: હાઈ લા! જિયો યૂઝર્સને પાછો ઝટકો...મુકેશ અંબાણીએ ફરીથી 2 પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં તોતિંગ વધારો ઝીંક્યો
JioJio UsersMobile Recharge Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

આ રિવાઈઝ્ડ પ્રીપેઈડ જિયો પ્લાન્સ 84 દિવસની વેલિડિટી આપે છે. કંપનીએ હવે આ બે પ્લાનની કિંમતમાં 300 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ સામેલ છે. આ પ્લાનની વિગતો ખાસ જાણો.

Reliance Jio : હાઈ લા! જિયો યૂઝર્સને પાછો ઝટકો... મુકેશ અંબાણી એ ફરીથી 2 પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં તોતિંગ વધારો ઝીંક્યો

daily horoscope દૈનિક રાશિફળ 29 ઓગસ્ટ: આજે મકર અને કુંભ રાશિનું ભાગ્ય ઉદય થશે, ધન અને કીર્તિ વધશે, ચિંતા દુર થશે, વાંચો આજનું રાશિફળઆ તસવીરો જોવાની હિંમત હોય તો જોજો! પાણીમાં ડૂબેલા વડોદરાના દર્દનાક દ્રશ્યો, બધુ ખેદાન મેદાનરિલાયન્સ જિયોએ તેના બે પ્રીપેઈડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. જેમાં ફ્રી નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન પણ મળે છે. ધ હિન્દુના રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયોના પ્રીપેઈડ પ્લાન્સ જે નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન સાથે આવતા હતા તે પહેલા 1099 અને 1499 રૂપિયાની કિંમતના હતા.

બીજી બાજુ નેટફ્લિક્સનો બેઝિક પ્લાન જેની કિંમત ₹1,799 છે તે યૂઝર્સને અલગ અલગ ડિવાઈસ પર જેમ કે મોબાઈલ ફોન, ટેબલેટ, સ્માર્ટ ટીવી અને લેપટોપ પર લોકપ્રિય OTT પ્લેટફોર્મ એક્સસ કરવા દે છે. આ પ્લાન વ્યૂઅર્સ માટે 720p વીડિયો ક્વોલિટી સપોર્ટ કરે છે. નોંધવા જેવી વાત એ છે કે આ પેકેસમાં ઓફર કરાયેલી અનલિમિટેડ 5જી કનેક્ટિવિટી યૂઝરના એરિયામાં 5જી અવેલિબિલિટી પર ડિપેન્ડ કરે છે. 1299 અને 1799 રૂપિયાવાળા જિયો પ્રીપેઈડ પ્લાન્સ ક્રમશ: 2GB અને 3GB નો ડેઈલી હાઈ સ્પીડ ડેટા આપવાનો દાવો કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Jio Users Mobile Recharge Plan Prepaid Plan Mukesh Ambani Technology News Tech News Gujarati News રિલાયન્સ જિયો જિયો રિચાર્જ પ્લાન મુકેશ અંબાણી જિયોના સસ્તા રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Reliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશોReliance Jio: મુકેશ અંબાણીએ 19 રૂપિયાનો પ્લાન લાવીને મચાવી દીધી ધમાલ, ફાયદા જાણીને ચોંકશોજુલાઈ 2024ની શરૂઆતમાં જિયો અને અન્ય બે ટેલિકોમ કંપનીઓએ ટેરિફ પ્લાનના ભાવમાં વધારો કરી નાખ્યો. જેના કારણે યૂઝર્સ અકાળાયા કારણ કે તેમના ખિસ્સા પર ભાર વધ્યો. પરંતુ હવે આવામાં અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યા છે. આવા જ એક પ્લાન વિશે આજે તમને જણાવીશું.
और पढो »

મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજમુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »

Jio Prepaid Plans: જિયો યૂઝર્સને તો જલસા! ઢગલો ફાયદા સાથે આવ્યા છે આ 4 જબરસ્ત રિચાર્જ પ્લાનJio Prepaid Plans: જિયો યૂઝર્સને તો જલસા! ઢગલો ફાયદા સાથે આવ્યા છે આ 4 જબરસ્ત રિચાર્જ પ્લાનReliance Jio Best Recharge Plans: મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ હાલમાં જ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતોમાં તોતિંગ વધારા કર્યા હતા. કંપનીએ રિચાર્જ પ્લાન્સની કિંમતો રિવાઈઝ કરતા તેના રેટ વધાર્યા હતા. વધારા બાદ જિયો પોતાના યૂઝર્સને અલગ અલગ પ્રાઈસ સેગમેન્ટમાં અનેક પ્લાન્સ ઓફર કરે છે.
और पढो »

ગુજરાતમાં હવે ડોક્ટર બનવું મોંઘુ પડશે, સરકારે એકઝાટકે મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરી દીધોગુજરાતમાં હવે ડોક્ટર બનવું મોંઘુ પડશે, સરકારે એકઝાટકે મેડિકલ કોલેજમાં તોતિંગ ફી વધારો કરી દીધોGujarat Medical College Fees Hike : ગુજરાતમાં એક ઝાટકે 13 મેડિકલ કોલેજોમાં 80 ટકાનો પોસાય ન તેવો તોતિંગ ફી વધારો, વાલીઓ થયા લાલઘૂમ
और पढो »

Reliance Jio: જિયો યૂઝર્સને મોજ પડી જાય તેવો સસ્તો પ્લાન, રોજ અનલિમિટેડ 5G ડેટા અને કિમત તો સાવ....Reliance Jio: જિયો યૂઝર્સને મોજ પડી જાય તેવો સસ્તો પ્લાન, રોજ અનલિમિટેડ 5G ડેટા અને કિમત તો સાવ....Reliance Jio: રિલાયન્સ જિયો ત્રણ એવા પ્રિપેઈડ પ્લાન ઓફર કરે છે જેમાં રોજ 2.5 જીબી ડેટા મળે છે. જેમાં સૌથી સસ્તો પ્લાન 399 રૂપિયાનો છે. જાણો પ્લાન વિશે વધુ વિગતવાર માહિતી...
और पढो »

Mukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતોMukesh Ambani: મુકેશ અંબાણી માટે આવ્યા માઠા સમાચાર, રિલાયન્સને લાગ્યો તગડો ઝટકો, જાણો વિગતોગત એક અઠવાડિયામાં દેશની ટોપ 10 મૂલ્યવાન કંપનીઓમાંથી આઠ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતીય જીવવ વીમા નિગમ (LIC)એ ઉઠાવવું પડ્યું છે.
और पढो »



Render Time: 2025-02-16 10:48:53