Relationship Tips: મોટાભાગે જોવા મળે છે કે લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની ખુશ હોય પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ સંબંધમાં સમસ્યાઓ વધવા લાગે છે. જો આવું ન થવા દેવું હોય અને વર્ષો સુધી લગ્નજીવનને સફળ અને ખુશહાલ રાખવું હોય તો પાંચ ગોલ્ડન નિયમને દરેક કપલે ફોલો કરવા જોઈએ.
Relationship Tips : જે કપલ ફોલો કરે આ 5 ગોલ્ડન રુલ્સ તેનો સંબંધ વર્ષો સુધી રહે ખુશહાલ અને સફળમોટાભાગે જોવા મળે છે કે લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની ખુશ હોય પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ સંબંધમાં સમસ્યાઓ વધવા લાગે છે. જો આવું ન થવા દેવું હોય અને વર્ષો સુધી લગ્નજીવનને સફળ અને ખુશહાલ રાખવું હોય તો પાંચ ગોલ્ડન નિયમને દરેક કપલે ફોલો કરવા જોઈએ.
દરેક સંબંધમાં સન્માન અને વિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે. પોતાના પાર્ટનરની સન્માન આપવો અને તેની પસંદ નાપસંદને સમજો. સાથે જ એકબીજા પર ભરોસો કરો. કારણ વિનાની વાત પર શંકા કરવાથી કે દરેક વાતમાં પ્રશ્ન કરવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.જરૂરી નથી કે તમે એકબીજાની સાથે 24 કલાક રહો. પરંતુ દિવસમાં થોડો સમય પોતાના પાર્ટનરની સાથે પસાર કરવો ખૂબ જ જરૂરી છે. આખા દિવસના કામ પછી રાત્રે થોડો સમય ફક્ત પોતાના પાર્ટનરને આપો.
પોતાના સાથીની નાની-નાની વાતોની પણ સરાહના કરવી જોઈએ. તેની મહેનત તેની ઉપલબ્ધિની કદર કરી તેની સરાહના કરવાથી સંબંધોમાં હંમેશા મીઠાશ જળવાઈ રહે છે.સંબંધોમાં ફક્ત પ્રેમ પૂરતો નથી. સાથે મળીને આગળ વધવું પણ જરૂરી છે. ફક્ત પોતાના સપના અને ઈચ્છાઓ પર ધ્યાન આપવાને બદલે પાર્ટનરના સપનાને પૂરા કરવામાં પણ મદદ કરો. જો પાર્ટનર કોઈ નવી વસ્તુ શીખવા માંગે છે તો તેને સપોર્ટ કરો.Relationship Tipsગુજરાતના માથે વધુ એક દુર્ઘટનાનું કલંક : કોઈની બેજવાબદારી 28 માસુમોના મોતનું કારણ બની...
5 Golden Rules For Good Relationship How To Make Your Bond Strong Good Relationship Tips रिलेशनशिप टिप्स રિલેશનશીપ ટીપ્સ Golden Rules For Relationship Couple Life Couple Goal Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »
ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »
Mangal Mahadasha: 07 વર્ષ ચાલે છે મંગળની મહાદશા, મળે છે અપાર ધન-સંપત્તિ, ચમકે છે કરિયર અને કારોબારAstrology News: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઉપર મંગળની મહાદશાનો પ્રભાવ સાત વર્ષ સુધી રહે છે. આવો જાણીએ તેના પ્રભાવ અને ઉપાય...
और पढो »
Parenting Tips: નીતા અંબાણીની 5 પેરેટિંગ ટીપ્સ, જે બાળકોને બનાવે સફળ અને સંસ્કારીParenting Tips: ઈશા અંબાણી, અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના કલ્ચર, સંસ્કાર અને સ્વભાવના કારણે પણ ચર્ચામાં રહે છે. તેના માટે નીતા અંબાણીના સંસ્કારના વખાણ થાય છે. નીતા અંબાણી બિઝનેસમાં મુકેશ અંબાણીને સપોર્ટ કરે છે તે રીતે બાળકોને પણ સંસ્કાર આપી મોટા કર્યા છે.
और पढो »
Astro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબીAstro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
और पढो »
ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયાLok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે EVM તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે. ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.
और पढो »