Railway Jobs Recruitment 2024: રેલવેમાં કરવામાં આવશે મોટા પાયે ભરતી. ઢગલાબંધ ખાલી જગ્યા ભરવાનો સરકારે લીધો નિર્ણય. કેન્દ્ર સરકારની આ નોકરી મેળવવા માટે નહીં આપવી પડે કોઈ પરીક્ષા અને મળશે ઉંચો પગાર...
Weekly Horoscope:મેષ અને મિથુન રાશિના જાતકો માટે અઠવાડિયું રહેશે શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 19 મે: વાણીમાં મધુરતા અને સૌમ્યતા જાળવી રાખો, આજે વિરોધીઓ પણ પ્રશંસા કરશે, આજનું રાશિફળAir Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ
આકર્ષક પગાર...પેકેજ અને પદ..પ્રતિષ્ઠાવાળી સરકારી નોકરી જોઈ રહી છે તમારી રાહ. ભારત સરકારમાં નોકરી કરવાનો મળી રહ્યો છે શાનદાર મોકો. જવા ના દેતા આવી તક, તમારે પેઢીઓની પેઢીઆ આ નોકરીથી તરી જશે. મહત્ત્વનું છેકે, આ નોકરી મેળવવા માટે તમારે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. વગર પરીક્ષાએ મેળવી શકો છો શાનદાર સરકારી નોકરી....
રેલવેએ કેટલીક જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે, અહીં સરકારી નોકરી મેળવવાની સારી તક છે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હો, તો અહીં આપેલી ભરતી વિગતો ધ્યાનથી વાંચો. જો તમે રેલ્વેમાં નોકરી મેળવવાનું સપનું જોતા હોવ તો તમારા માટે આ એક સારી તક છે. વાસ્તવમાં, ઉત્તર રેલવેએ વરિષ્ઠ નિવાસીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
Sarkari Naukari Railway Recruitment 2024 Railway Salary સેલરી પગાર રેલવે ભારત સરકાર નોકરી ભરતી ઉંચો પગાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Apple Jobs: ભારતમાં લાખો લોકોને મળશે ઉંચા પગારવાળી નોકરી, Appleનું મોટું આયોજનApple Jobs: ભારતમાં આગામી દિવસોમાં લાખો લોકોને નોકરી મળશે. iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple આ અંગે પ્લાનિંગ કરી રહી છે. શું છે સમગ્ર વિગતો જાણો...
और पढो »
ગુજરાત પોલીસમાં ભરતી અંગે સૌથી મોટા સમાચાર; IPS હસમુખ પટેલે આપી સંપૂર્ણ જાણકારીGujarat Police Recruitment 2024: શું પોલીસમાં 12 પાસને ચાન્સ મળશે? કુલ કેટલાં લોકોની ભરતી કરાશે? ક્યારે શરૂ થશે ભરતી પ્રક્રિયા? કુલ કેટલી અરજીઓ લેવામાં આવશે? ક્યારે લેવાશે પોલીસની ભરતી માટેની પરીક્ષાઓ? આ તમામ સવાલોના જવાબો જાણો એક જ ક્લિક પર.
और पढो »
ગુજરાત પોલીસમાં મોટી ભરતી આવી, 12472 પોલીસકર્મીની ભરતી થશે, આ રહી અરજી કરવાની A To Z માહિતીGujarat police bharti : ચૂંટણી આવી, ભરતી લાવી, ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, આવી છે મોટી ભરતી, 472 PSI સહિત 12472 પોલીસકર્મીની ભરતી કરાશે, 30 એપ્રિલ સુધી ઉમેદવારો અરજી કરી શકાશે, ફક્ત ઓનલાઇન જ કરી શકાશે અરજી, વધુ માહિતી માટે નીચે...
और पढो »
UPSC Recruitment 2024: यूपीएससी ने असिस्टेंट माइनिंग इंजीनियर पर निकाली वैकेंसी, 30 साल वाले कर सकते हैं आवेदन, अन्य डिटेल पढ़ेंUPSC Recruitment 2024: यूपीएससी ने असिस्टेंट माइनिंग इंजीनियर पर निकाली वैकेंसी
और पढो »
HAL Recruitment 2024: हिन्दुस्तान एयरोनॉटिक्स लिमिटेड में अपरेंटिस के 324 पद, वॉक-इन-इंटरव्यू से होगा चयनHAL Recruitment 2024: हिन्दुस्तान एयरोनॉटिक्स लिमिटेड में अपरेंटिस के 324 पद
और पढो »
HPSC Recruitment 2024: एचपीएससी वेटनरी सर्जन भर्ती इंटरव्यू शेड्यूल जारी, साक्षात्कार इसी महीने से शुरूHPSC Recruitment 2024: एचपीएससी वेटनरी सर्जन भर्ती इंटरव्यू शेड्यूल जारी
और पढो »