રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં તપાસનો દોર યથાવત છે. એસઆઈટીની પૂછપરછનો આજે ત્રીજો દિવસ છે. રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાં માં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે.
Rajkot Game Zone Fire : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IAS અને IPS લોબીમાં ગુજરાત સરકાર ના વલણથી ભારે નારાજગી, જાણો શું છે મામલો
રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં તપાસનો દોર યથાવત છે. એસઆઈટીની પૂછપરછનો આજે ત્રીજો દિવસ છે. રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાં માં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે. જો કે આ ઘટનામાં રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ જોવા મળી રહી છે.
રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં તપાસનો દોર યથાવત છે. એસઆઈટીની પૂછપરછનો આજે ત્રીજો દિવસ છે. આજે એસઆઈટી કર્મચારી-અધિકારીઓની પૂછપરછ કરશે. ગાંધીનગર ખાતે રાજકોટ અગ્નિકાંડમાં રાજકોટ મનપા તથા પોલીસના કર્મચારીઓ, અધિકારીઓની પૂછપરછ થશે. રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાં માં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે. જો કે આ ઘટનામાં રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ જોવા મળી રહી છે.
Game Zone Fire TRP Game Zone Kalavad Road Fire IAS IPS Gujarat Government Inquiry Questioning Gujarati News Gujarat News રાજકોટ આગકાંડ રાજકોટ અગ્નિકાંડ રાજકોટ ગેમ ઝોન આગકાંડ રાજકોટ ન્યૂઝ ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલ સરકાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયાRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, પાંચ જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
और पढो »
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
ભાજપના દિગ્ગજ સાસંદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતાRam Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ
और पढो »