Raksha Bandhan 2024: આજે 5 શુભ યોગમાં થશે રક્ષાબંધનના પર્વની ઉજવણી, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

રક્ષાબંધન 2024 समाचार

Raksha Bandhan 2024: આજે 5 શુભ યોગમાં થશે રક્ષાબંધનના પર્વની ઉજવણી, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
રક્ષાબંધન શુભ યોગRaksha Bandhan 2024 Auspicious YogRaksha Bandhan Par Rakhi Kab Bandhen
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Raksha Bandhan 2024 Shubh Yog : રક્ષાબંધનને ભાઈ-બહેનના સૌથી પવિત્ર તહેવારના રૂપમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. એટલે કે આજે ભાઈ-બહેનના સૌથી પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થશે.

દૈનિક રાશિફળ 19 ઓગસ્ટ: મિથુન રાશિ માટે આર્થિક મામલે સોમવાર શુભ, વૃશ્ચિક રાશિને સારા સમાચાર મળશે, વાંચો આજનું રાશિફળWeekly Horoscope: રક્ષાબંધનના તહેવાર સાથે શરુ થતું આ સપ્તાહ કઈ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી મન મૂકીને વરસશે મેઘરાજા, અંબાલાલની આગાહીકેમ 81 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને કરવું પડે છે કામ? સાચું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે, અભિનેતાએ કહ્યું- 'કોઈ સમસ્યા છે...

રક્ષાબંધનના તહેવારની ઉજવણી દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ કરવામાં આવે છે અને આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે છે. એટલે કે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ આજે ઉજવવામાં આવશે. આજે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્વ ખુબ વધી ગયું છે. આજે શ્રાવણ મહિનાની પૂનમ પર એક સાથે 5 શુભ યોગ બની રહ્યાં છે. એટલે કે બહેનો શુભ સંયોગ વચ્ચે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેના દીર્ઘાયુની પ્રાર્થના કરશે.

રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત હિંદુ પંચાગ અનુસાર આ વખતે રક્ષાબંધન પર ભદ્રા 18 ઓગસ્ટની રાત્રે 2 કલાક 21 લાગી ગયું છે અને આજે બપોરે 1 કલાક 24 મિનિટ સુધી રહેશે. એટલે કે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ રહેશે. પરંતુ જાણકાર જણાવી રહ્યાં છે કે આ વખતે ભદ્રકાળ પાતાળમાં રહેશે, તેથી તેની અસર એટલી થશે નહીં. તમે ઈચ્છો ત્યારે રાખડી બાંધી શકો છો. પરંતુ રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત બપોરે 1 કલાક 30 મિનિટથી 4 કલાક 3 મિનિટ સુધી રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

રક્ષાબંધન શુભ યોગ Raksha Bandhan 2024 Auspicious Yog Raksha Bandhan Par Rakhi Kab Bandhen Raksha Bandhan Shubh Muhurat રક્ષાબંધન 2024 રાખડી બાંધવાનો શુભ સમય રક્ષાબંધન 2024 પર ક્યારે રાખડી બાંધવી Raksha Bandhan 2024 Rakhi Time Raksha Bandhan 2024 Bhadra Kaal

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Raksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભRaksha Bandhan 2024: રક્ષાબંધન પર વર્ષો પછી સર્જાશે અદ્ભુત સંયોગ, આ રાશિવાળા ભાઈ-બહેનને થશે જબરદસ્ત લાભRaksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ અને સોમવારે ઉજવવામાં આવશે. રક્ષાબંધનના દિવસે શિવજીનો પ્રિય સોમવાર આવી રહ્યો છે. આ સિવાય રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘનિષ્ઠા નક્ષત્ર અને રવિ યોગ બની રહ્યા છે. રક્ષાબંધનના આ શુભ યોગનો સંયોગ કેટલીક રાશિવાળા લોકો માટે શુભ સાબિત થશે.
और पढो »

રક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરરક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરRaksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
और पढो »

રાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેરાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »

Waqf Amendment Bill 2024: આજે લોકસભામાં રજૂ થશે વક્ફ સંશોધન બિલ 2024, નવા બિલની વિગતો ખાસ જાણોWaqf Amendment Bill 2024: આજે લોકસભામાં રજૂ થશે વક્ફ સંશોધન બિલ 2024, નવા બિલની વિગતો ખાસ જાણોવક્ફ બોર્ડના જૂના કાયદામાં ફેરફાર માટે વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill 2024) આજે સંસદમાં રજૂ કરવામાં આવશે. અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરેન રિજિજૂ આ બિલને પ્રશ્નકાળ બાદ રજૂ કરશે.
और पढो »

ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગસિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...
और पढो »

Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોBudget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 12:53:29