રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે તેજી જોવા મળી રહી હતી તે હવે લાગે છે કે ધીરે ધીરે શાંત થતી જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ દેશના સાત મુખ્ય શહેરોમાં મકાનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં મોટો કડાકો આવ્યો છે. રિપોર્ટમાં તેના કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે.
Gujarat Property News: એક રિપોર્ટ મુજબ દેશના સાત મુખ્ય શહેરોમાં મકાનના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તેમાં છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં મોટો કડાકો આવ્યો છે. રિપોર્ટમાં તેના કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે. જો તમે ઘર ખરીદવાનું વિચારતા હશો તો તમે પણ ચોંકી જશો.
જો તમે ઘર ખરીદવાનું વિચારતા હશો તો તમે પણ ચોંકી જશો. રિપોરટ્માં 2024ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન સુધીના આંકડા આપવામાં આવ્યા છે. ગુરુવારે જાહેર થયેલા રિપોર્ટમાં રિયલ એસ્ટેટ સલાહકાર એનારોકને ટાંકીને જણાવ્યું છે કે દેશના સાત મુખ્ય શહેરોમાં એપ્રિલથી જૂનમાં મકાનોનું વેચાણ વાર્ષિક આધારે પાંચ ટકા વધીને લગભગ 1.2 લાખ થયું. પરંતુ કિંમતોમાં ઉછાળાના કારણએ માંગમાં ગત ત્રિમાસિકની સરખામણીમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. હાઉસિંગ માર્કેટના આ આંકડા એપ્રિલ-જૂન ત્રિમાસિકના છે.
Price Hike Home Rate Increase India News Gujarati News Property News Property Property Market Latest Property News Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર પ્રોપર્ટીના ભાવ ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ અમદાવાદમાં પ્રોપટીના ભાવ સુરત રાજકોટ વડોદરા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે આસાનીથી બની જશે તમારા સપનાનું ઘર, તમારું ઘર બનાવવાનું સપનું સાકાર કરશે સરકારની આ યોજનાPM AAVAS: શું તમે જાણો છો સરકાર ઘર બનાવવા માટે પણ આપે છે પૈસા? શું તમે જાણો છો સરકાર તમારું ઘર પણ બનાવી આપે છે? કઈ રીતે તમે લઈ શકો છો આ યોજનાનો લાભ જાણો વિગતવાર માહિતી...
और पढो »
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારીAmul Milk Price Hike : લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ જનતાને મોંઘવારીનો ઝટકો... અમૂલ કંપનીએ દૂધના ભાવમાં કર્યો વધારો... લીટર દીઠ ઝીંકાયો 2 રૂપિયાનો વધારો... અમૂલ ગોલ્ડના લિટરે ₹2 વધ્યાં, શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો; આજથી કિંમત લાગુ થશે
और पढो »
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવModi 3.0 cabinet: Jefferies, UBS, Antique, MOFSL એ તેના પર ખરીદીની સ્લાહ આપી છે. કંપનીએ અત્યારે વીકએન્ડ પર પોતાની એનાલિસ્ટ મીટ કરી છે, જેમાંથી તેમનું માર્ગદર્શન બહાર આવ્યું છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતી જજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ થયાHome Minister Harsh Sanghvi Big Action : સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું, શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું, 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો, કહ્યું કે રોંગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ...
और पढो »
ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
और पढो »
મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »