Shukra Navratri 2024: શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે અને આ દરમિયાન થઈ રહેલ ગ્રહ સંક્રમણ ખૂબ જ શુભ યોગ બનાવી રહ્યા છે. નવરાત્રિમાં શુક્રના ગોચરને કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રચાઈ રહ્યો છે, જે 4 રાશિના લોકોને બમ્પર લાભ આપશે.
Kendra Tirkon Rajyog : માતા અંબેની આરાધનાનો મહાન તહેવાર શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જે 11મી ઓક્ટોબર સુધી ચાલશે. આ સમય દરમિયાન, ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ગોચર કરી રહ્યો છે અને પોતાની તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તુલા રાશિમાં શુક્રનું સંક્રમણ કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગનું સર્જન કરી રહ્યું છે. આ બંને રાજયોગ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે.સૂર્યગ્રહણ મેષ રાશિ માટે શુભ નથી, પરંતુ તેના પછી થઈ રહેલું શુક્રનું સંક્રમણ આ લોકોને લાભદાયક રહેશે.
Govinda: લગ્ન પછી પણ ગોવિંદાનું આ 3 અભિનેત્રીઓ સાથે ચાલ્યું ચક્કર, એકના કારણે તો સગાઈ પણ તૂટી ગઈ હતીશનિની વક્રી દ્રષ્ટિ જેના પર પડે તે થાય પાયમાલ! પણ આ 3 રાશિવાળાને શનિદેવ કરશે માલામાલ, દરેક ક્ષેત્રે મળશે સફળતા!navratri rainfall alert
Navratri 2024 Shukra Navratri 2024 Kendra Tirkon Rajyog Spiritaul Lifestyle Astrology લાઈફસ્ટાઈલ નવરાત્રિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
24 કલાકમાં આ રાશિવાળાનો ખરાબ સમય ફરી જશે, ગ્રહોના રાજકુમાર કરાવશે છપ્પરફાડ ધનલાભ, ધનના ઢગલે ઢગલા!સપ્ટેમ્બર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ગોચર થવાના છે અને તેમા બુધનું ગોચર વિશેષ છે. સપ્ટેમ્બર 2024માં બુધ બે વાર રાશિ પરિવર્તન કરશે. 4 સપ્ટેમ્બરે બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ 6 રાશિવાળા માટે અદભૂત અને શુભ ફળદાયી રહેશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
और पढो »
તારીખ સાથે જાણી લો કે ગુજરાતમાં હજુ ક્યારે ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલ ક્યારેય પડતા નથી ખોટાGujarat Cyclone Attack : ગુજરાત માટે આગામી 48 કલાક ખતરાની ઘંટડી સમાન બની રહેશે, બંગાળની ખાડીમાં બનેલું ત્રીજું ડીપ ડિપ્રેશન ગુજરાતને કેટલું અસર કરશે તે તો મોસમની કરવટ પર જ ખબર પડશે
और पढो »
નીતિ આયોગની જેમ ગુજરાતમાં ‘ગ્રિટ’ની રચના, રાજ્યને વિકસિત બનાવવા માટે આ રીતે કરશે કામનાણામંત્રી ગવર્નિંગ બોડીના ઉપાધ્યક્ષ અને કૃષિ, આરોગ્ય, શિક્ષણ તથા ઊદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીના મુખ્યસલાહકાર, મુખ્યસચિવસહિત ૧૫ જેટલા સેક્ટર એક્સપર્ટ્સ સભ્ય તરીકે સેવાઓ આપશે.
और पढो »
વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ-વેના ટોલ ટેક્સમાં આજ રાતથી વધારો થઈ રહ્યો છે. ટોલટેક્સ એજન્સી દ્વારા ભારે વાહનોમાં ટોલટેક્સમાં દોઢ ઘણો વધારો થઈ રહ્યો હોવાથી વાપીના ટ્રાન્સપોર્ટરોમાં રોશ છે. અત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત ખરાબ છે.
और पढो »
Shani Gochar 2024: સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ, થશે માલામાલShani Gochar 2024: સૂર્ય ગ્રહણ પછી શનિ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ રાહુના નક્ષત્રમાં ગોચર કરશે. નવરાત્રીના પ્રથમ દિવસે થનાર આ સૌથી મોટું ગોચર છે. જેની અસર 12 રાશિઓ પર થશે. ખાસ તો 3 રાશિના લોકો માટે શનિનું ગોચર શુભ સાબિત થશે.
और पढो »
Mangal gochar 2024: 20 ઓક્ટોબર પહેલા આ 3 રાશિના લોકો થશે માલામાલ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થશે મોટો આર્થિક લાભMangal gochar 2024: 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે અને મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. આ પહેલા 3 રાશિના લોકો પર ગ્રહોના સેનાપતિ વિશેષ કૃપા કરશે. આ 3 રાશિના લોકોને મોટા આર્થિક લાભ થઈ શકે છે.
और पढो »