Shukra Gochar 2024: 18 નવેમ્બર 2024 ના રોજ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની છે. ધન અને વૈભવના દાતા શુક્ર એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્રએ પોતાની ચાલ બદલી છે જેની અસર ત્રણ રાશીના લોકોના જીવન પર પડશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
Shukra Gochar 2024 : શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ18 નવેમ્બર 2024 ના રોજ મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના બની છે. ધન અને વૈભવના દાતા શુક્ર એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. શુક્રએ પોતાની ચાલ બદલી છે જેની અસર ત્રણ રાશીના લોકોના જીવન પર પડશે. તો ચાલો તમને જણાવીએ ત્રણ ભાગ્યશાળી રાશિ કઈ છે.
શુક્ર ગ્રહ પ્રેમ, આકર્ષણ, સૌંદર્ય, ભોગવિલાસ અને ધનના દાતા છે. 18 નવેમ્બરે સવારે શુક્રએ પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શુક્રએ પોતાના મૂળ નક્ષત્રમાંથી નીકળી પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં શુક્રના ગોચર થી તેની શુભ ફળ દેવાની શક્તિમાં વધારો થશે. આ નક્ષત્રમાં શુક્રના પ્રવેશથી લોકોનું જ્ઞાન, વિવેક અને સૌંદર્ય પ્રભાવિત થશે. આ નક્ષત્રમાં શુક્ર બધી જ રાશિ માટે ફળદાયી સાબિત થવાના છે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમને શુક્ર લાભ જ લાભ કરાવશે.
shukra gochar 2024Anil DeshmukhNavsariરાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશોearthquakeTMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકીકઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Shukra Gochar 2024 Shukra Gochar 2024 Horoscope Shukra Purvashadha Nakshatra Me Pravesh Shukra Ka Nakshatra Parivartan November Rashifal Lucky Zodiac Signs Astrology શુક્ર રાશિ પરિવર્તન Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »
Shukra Gochar 2024: શુક્ર ગ્રહ જેષ્ઠા નક્ષત્રમાં કરશે પ્રવેશ, 27 ઓક્ટોબરથી 3 રાશિઓને મોટો ધન લાભ થવાના યોગ સર્જાશેShukra Gochar 2024: સુખ અને વૈભવ આપનાર શુક્ર ગ્રહ હાલ અનુરાધા નક્ષત્રમાં બિરાજમાન છે. રવિવાર અને 27 ઓક્ટોબરે શુક્ર જેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રના સ્વામી બુધ અને ઇન્દ્ર દેવ છે. બુધ અને ઇન્દ્ર બંનેને શુક્રની જેમ વૈભવ અને ઐશ્વર્ય પ્રિય છે.
और पढो »
Shukra Gochar 2024: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્યShukra Gochar 2024: શુક્ર 7 નવેમ્બર અને ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી રાશિ ચક્રની પાંચ રાશિ માટે સારો સમય શરૂ થશે. આ રાશિના લોકોનું ઘર ધનથી ભરાઈ જશે. દરેક કાર્યમાં ભાગ્ય તેમને સાથ આપશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી લો કઈ છે આ 4 રાશિ અને તેમને કેવા લાભ થશે.
और पढो »
શક્તિશાળી રાજયોગ બન્યો; આજથી આ 3 રાશિવાળાને ચારેકોરથી થશે બસ લાભ જ લાભ, કુબેરનો ખજાનો હાથ લાગશે!ગુરુ વૃષભ રાશિમાં છે ત્યારે આવામાં આવનારી 16 તારીખે ચંદ્રમા પણ આ રાશિમાં આવશે. જેનાથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આવામાં કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી બનેલો ગજકેસરી યોગ કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે તે ખાસ જાણો.
और पढो »
Shukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષાVenus Planet Gochar Makar And Kumbh: શુક્ર ડિસેમ્બરમાં મકર અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે. જેના કારણે કેટલીક રાશિઓ પર તેની ખાસ અસર થવાની છે.
और पढो »
Malavya Rajyog: શુક્રના માલવ્ય રાજયોગથી ત્રણ રાશિવાળનો ભાગ્યોદય થશે, બેશુમાર ધનના માલિક બનશેMalavya Rajyog: ગણતરીના દિવસોમાં વર્ષ 2024 પૂરું થશે અને વર્ષ 2025 ની શરૂઆત થશે. ગ્રહગોચર ની દ્રષ્ટિએ નવું વર્ષ સંભાવનાઓથી ભરેલું હશે. નવા વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ શુભ છે અને તેનાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે.
और पढो »