Shah Rukh Khan-Gauri Khan:ફાઈનલ મેચ જીત્યા બાદ જ્યારે શાહરુખ ખાન મેદાનમાં ખેલાડીઓને મળવા અને શુભેચ્છા આપવા નીકળ્યો હતો ત્યારે પણ ગૌરી ખાન તેની સાથે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Shah Rukh Khan-Gauri Khan : શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ કેમેરામાં થઈ કેદ, આઈપીએલ મેચનો વીડિયો થયો વાયરલફાઈનલ મેચ જીત્યા બાદ જ્યારે શાહરુખ ખાન મેદાનમાં ખેલાડીઓને મળવા અને શુભેચ્છા આપવા નીકળ્યો હતો ત્યારે પણ ગૌરી ખાન તેની સાથે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન પોતાના પરિવાર સાથે પોતાની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સને આઈપીએલ ફાઈનલ્સ 2024 માં સપોર્ટ કરવા પહોંચ્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પહેલીવાર શાહરુખ ખાન મેચમાં જોવા મળ્યો હતો. શાહરુખ ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યો હતો અને તેનો પરિવાર તેની સપોર્ટ સિસ્ટમ બની સાથે રહ્યો હતો. મેચ દરમિયાન ગૌરી ખાન અને સુહાના ખાન સતત શાહરુખ ખાન સાથે જોવા મળી હતી.
Shah Rukh Khan IPL 2024 Shah Rukh Khan KKR Wins IPL 2024 Shah Rukh Khan And Suhana Khan Video Shah Rukh Khan And Gauri Khan શાહરૂખ ખાન શાહરૂખ ખાન આઈપીએલ 2024 શાહરૂખ ખાન અને સુહાના ખાનનો વીડિયો શાહરૂખ અને ગૌરી ખાન આઈપીએલ ફાઈનલ 2024 Gauri Khan Video Bollywood KKR IPL 2024 Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shah Rukh Khan Health Update: মুম্বই ফিরলেন অসুস্থ শাহরুখ, দুঃসময়ে সুহানার পাশে অগ্যস্তShah Rukh Khan back to Mumbai Agastya Nanda accompany Suhana Khan at airport
और पढो »
શાહરૂખ ખાનની હેલ્થ અંગે મોટા અપડેટ : તબિયત સુધારા પર હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાશેShah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
और पढो »
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામShahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
और पढो »
IPL 2024: KKR ತಂಡದ ಜೊತೆಗೆ ಮೈದಾನದಲ್ಲಿ ಬೆವರು ಸುರಿಸಿದ Shah Rukh Khan-AbRam, ಇಲ್ಲಿವೆ ವಿಡಿಯೋ!Shah Rukh Khan-AbRam Video: ಬಾಲೀವುಡ್ ನಲ್ಲಿ ಕಿಂಗ್ ಖಾನ್ ಎಂದೇ ಖ್ಯಾತ ಶಾರುಖ್ ಖಾನ್ (Shah Rukh Khan) ಮತ್ತು ಅವರ ಪುತ್ರ ಅಬ್ರಾಮ್ (AbRam) ಅವರ ಕ್ರಿಕೆಟ್ ಅಭ್ಯಾಸದ ವೀಡಿಯೊವೊಂದು ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಭಾರಿ ವೈರಲ್ ಆಗುತ್ತಿದೆ.
और पढो »
મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા, ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો, વીડિયો વાયરલBareilly Homeguards Viral Video: હાલમાં એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યો છે. ચોકીદાર વીરેન્દ્રની ફરિયાદ પર હોમગાર્ડ રામ પાલ અને વીર બહાદુર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
और पढो »
Shah Rukh Khan: ಶಾರುಖ್ ಖಾನ್ ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಡಿಸ್ಚಾರ್ಜ್.. ನಿಟ್ಟುಸಿರು ಬಿಟ್ಟ ಫ್ಯಾನ್ಸ್!!Shah Rukh Khan discharge: ಶಾರುಖ್ ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಅಹಮದಾಬಾದ್ ಆಸ್ಪತ್ರೆಯಿಂದ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಆಗಿದ್ದಾರೆ.
और पढो »