Shani Dev Favourite Zodiac Signs: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનાર અને વાપી ગ્રહ ગણાય છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પહોંચતા અઢી વર્ષનો સમય લાગે છે. તેના કારણે શનિ સંબંધિત પ્રભાવોની અસર પણ લાંબા સમય સુધી ચાલે છે.
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ચાલનાર અને વાપી ગ્રહ ગણાય છે. શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં પહોંચતા અઢી વર્ષનો સમય લાગે છે. તેના કારણે શનિ સંબંધિત પ્રભાવોની અસર પણ લાંબા સમય સુધી ચાલે છે. શનિદેવને કર્મ અનુસાર ફળ આપનાર ન્યાયાધીશ પણ કહેવાય છે. શનિની સાડાસાતી, મહાદશા દરમ્યાન પણ વ્યક્તિને અનેક કષ્ટમાંથી પસાર થવું પડે છે. જોકે રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમના પર શનિદેવની ક્રુરદષ્ટિ નહીં પરંતુ કૃપાદ્રષ્ટિ રહે છે.
અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી
Shani Dev Zodiac Sign Shani Dev Favourite Rashi Shani In Which Rashi Saturn In Which Rashi Saturn Favorite Planet Saturn Favorite Rashi Saturn Favorite Zodiac Sign Shani Dev Effects શનિ દેવ શનિ દેવની પ્રિય રાશિઓ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
और पढो »
આ દિવસે જન્મનારાને શનિ દેવ પહેલા કષ્ટ આપે છે, પછી ઘન-દોલત બધું આપે છેShani Dev Lucky Number: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવે છે. અંક શાસ્ત્ર અનુસાર, શનિદેવને એક મૂળાંક ખાસ પ્રિય છે. આ નંબર પર જન્મેલા લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન હોય છે. તેમના પર રૂપિયાનો વરસાદ કરાવે છે.
और पढो »
Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »
આગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશેશનિ ગ્રહના ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વક્રી ચાલમાં ગોચર કરી રહ્યા છે. શનિદેવ આગામી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરશે. ગુરુની મીન રાશિમાં તેઓ પ્રવેશ કરશે. જ્યારે કુંભ રાશિનું સ્વામિત્વ શનિદેવને મળેલું છે.
और पढो »
Ganesha Favourite Zodiac: ગણપતિ બાપ્પાને ખુબ જ વ્હાલી છે આ 3 રાશિઓ, અપાર ધન-સંપત્તિ આપે, મુશ્કેલીઓ રાખે દૂરજ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ ગણેશજીને ખુબ પ્રિય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રાશિવાળા પર સદાય તેમની કૃપા વરસે છે. જાણો તે રાશિઓ વિશે...
और पढो »
Masik Rashifal 2024: ઓગસ્ટ મહિનામાં આ રાશિઓ પર શનિ છે ભારે, 31 દિવસ હશે કભી ખુશી કભી ગમ જેવાMasik Rashifal 2024: શનિદેવને સૌથી નિષ્ઠુર માનવામાં આવે છે. જોકે આ વાત સંપૂર્ણ સત્ય નથી. શનિદેવ હકીકતમાં વ્યક્તિને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. એટલે કે જે વ્યક્તિના કર્મ જેટલા ખરાબ હોય એટલી જ પીડા તેને શનિદેવ આપે છે. તેવી જ રીતે જે વ્યક્તિ ખરાબ કર્મ કરવાથી બચે છે તેને શનિદેવ કષ્ટ આપતા નથી.
और पढो »