Buy Sell: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એ ફાર્મા સેક્ટરની દિગ્ગ્જ કંપની સિપ્લા (Cipla) ને ટેક્નિકલ પિક બનાવ્યો છે. બ્રોકરેજે Cipla માં 2-3 દિવસ માટે ખરીદીની સલાહ આપી છે.
Pharma Stock to Buy: બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ એ ફાર્મા સેક્ટરની દિગ્ગ્જ કંપની સિપ્લા ને ટેક્નિકલ પિક બનાવ્યો છે. બ્રોકરેજે Cipla માં 2-3 દિવસ માટે ખરીદીની સલાહ આપી છે. આજે ગજકેસરી સહિત ગજબનો શુભ સંયોગ, આ 5 રાશિવાળાને વિચાર્યું પણ નહીં હોય તેટલો ધનલાભ થશે!, સુખ-સમૃદ્ધિ વધશેદૈનિક રાશિફળ 12 જૂન: રોજગારીની દિશામાં સફળતા મળશે, જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપવી, વાંચો આજનું રાશિફળસ્થાનિક શેર બજારમાં મંગળવારે સપાટ કારોબાર શરૂ થયો. મોદી 3.0 માં મંત્રાલયોની રચના બજાર માટે પોઝિટિવ છે.
સ્થાનિક બજારમાં મંગળવારે દબાણ સાથે કારોબાર શરૂ થયો. સેન્સેક્સ-નિફ્ટી મામૂલી ઘટાડા સાથે ખુલ્યા. બેન્ક નિફ્ટી લગભગ 200 પોઈન્ટ્સ તૂટ્યો હતો. બેન્કિંગ શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું. ONGC, IRCTC, BEL જેવા શેરમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટ ઘટીને 76,400ની ઉપર ખુલ્યો. નિફ્ટી લગભગ 15 પોઈન્ટ ઘટીને 23,245ની આસપાસ ખૂલ્યો હતો.
બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ Cipla ને 2-3 દિવસ માટે ટેક્નિકલ પીક બનાવ્યો છે. તેના માટે ટાર્ગેટ 1630 રૂપિયા રાખવામાં આવ્યો છે. 10 જૂન 2024ના રોજ શેરની કિંમત 1529 રૂપિયા હતી. આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી 7-8 ટકા વધી શકે છે.Top 20 Stocks: આજે બજારમાં ક્યાંથી થશે તગડી કમાણી, ખૂલતાવેંત ખરીદી લેજો Cipla માં મંગળવારે ના રોજ સામાન્ય તેજી સાથે કારોબાર શરૂ થયો. સ્ટોકે ગત એક વર્ષમાં સારું રિટર્ન આપ્યું છે. વર્ષમાં સ્ટોક લગભગ 60 ટકા રહ્યો છે. ગત 6 મહિનામાં શેરે 28 ટકા તેજી બતાવી છે. 3 મહિનામાં 2 ટકા રિટર્ન રહ્યું. 1 મહિનામાં શેર બજાર લગભગ 15 ટકા રિટર્ન આપ્યું છે. BSE પર સ્ટોકનો 52 વીક હાઇ 1,549.55 અને લો 955.25 છે. કંપનીની માર્કેટ કેપ 1.24 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
ration cardAparajita FlowerWeather Forecastgujarat newsSigns of Death: પડછાયો ન દેખાય તો સમજવું કે મૃત્યું નજીક છે, જોવા મળે છે આવા ફેરફારMamata Banerjee
Cipla Motilal Oswal Motilal Oswal Bullish On Cipla Cipla Share Price Cipla Target Price Motilal Oswal Technical Pick Stocks To Buy Pharma Stocks Motilal Oswal Picks Top 10 Stocks For Today Buy Sell Stocks To Buy Modi 3.0 Traders Diary Buy Sell Or Hold Modi 3.0 Cabinet Share Bazaar Stocks To Buy Today India Traders Diary Intraday Trading IPL Stock Picks Intraday Top 20 Stocks Intraday Trading Tips Multibagger Stocks Top-10 Stocks Best Stocks To Buy Today Stocks To Buy Today Top Intraday Stocks Buy Sell Or Hold Top-10 Stock Picks
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?Adani Power share: 5 દિવસના ઘટાડા પર બ્રેક લાગી અને શુક્રવારે નિફ્ટી 42 પોઇન્ટ મજબૂત થઇને 22531 પોઇન્ટ પર બંધ થયો. એક્સિસ ડાયરેક્ટે આગામી 5-15 દિવસની દ્રષ્ટિએ 5 શેરોને રોકાણ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિત રોકાણની ડિટેલ્સ...
और पढो »
અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »
Stocks to BUY: 10 દિવસમાં મજબૂત કમાણી કરાવશે આ 5 Stocks, જાણો TGT-સ્ટોપલોસStocks to BUY: ચૂંટણી પરિણામોના દિવસે ભારે વેચાવલીથી બજાર ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સતતત બીજા દિવસે તેજીનો માહોલ છે. હવે લોકોની નજર મોદી સરકારના શપથગ્રહણ પર છે. એવામાં આગામી 10 દિવસ દ્રષ્ટિએ HDFC સિક્યોરિટીઝે આ 5 સ્ટોક્સને ટ્રેડર્સ માટે સિલેક્ટ કર્યા છે. જાણો ટાર્ગેટ સહિતની ડિટેલ....
और पढो »
STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 ક્વોલિટી Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહSharekhan 10 Top stocks to Buy: ચૂંટણી અને ત્રિમાસિક પરિણામોની સિઝન હવે સમાપ્ત થવાની છે. એવામાં આ અઠવાડિયે શેર બજારમાં થોડી મજબૂતી જોવા મળશે. સ્થાનિક બ્રોકરેજ શેરખાન (Sharekhan) સિમેન્ટ અને પેન્ટને લઇને FMCG સુધી અલગ-અલગ સેક્ટર્સમાં 10 સ્ટોક ખરીદવાની ભલામણ કરી છે.
और पढो »
રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
और पढो »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »