Solar Eclipse 2024 in India Date and Time: વર્ષ 2024માં 8 એપ્રિલે સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. હવે ઓક્ટોબરમાં આ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ જોવા મળશે.
HoroscopeSTOCKS TO BUY Solar Eclipse 2024 in India: ઘણીવાર ખગોળિય ઘટના વ્યક્તિને અસમંજસમાં મુકી દેતી હોય છે. તેના દુર્લભ અને આશ્ચર્ય પમાડનાર અદ્ભુત નજારા જોવા મળે છે. આ વર્ષે 8 એપ્રિલ બાદ ઓક્ટોબરના મહિનામાં વર્ષનું બીજું સૂર્યગ્રહણ લાગવાનું છે. આ ખગોળીય ઘટના વૈજ્ઞાનિક રૂપથી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
હકીકતમાં સૂર્ય ગ્રહણ દરમિયાન ચંદ્રમા સૂર્યને આંશિક રૂપે ઢાંકી દે છે. આવી પરિસ્થિતિમાં પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ ઓછો કે ન બરાબર જોવા મળે છે. ઘણીવાર આ દરમિયાન આસમાનમાં મોટા દુર્લભ નજારા જોવા મળે છે. વર્ષના બીજા સૂર્ય ગ્રહણ દરમિયાન રિંગ ઓફ ફાયરનો નજારો જોવા મળશે. આ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતા નથી. આ દરમિયાન આસમાનમાં આગની રીંગ જોવા મળે છે.2 ઓક્ટોબરે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ લાગશે, જે છ કલાક સુધી જોવા મળશે.
Surya Grahan 2024lok sabhe election 2024IPL જીત્યા બાદ KKR ના અય્યરે કર્યા લગ્ન, જાણો કેવી રીતે પ્રેમમાં થયા ક્લિન બોલ્ડRaveena TondonBudh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતteka na bhav
Solar Eclipse 2024 Kab Lagega Saal Ka Dusara Grahan Ring Of Fire Solar Eclipse 2024 In India Date And Time What Is Solar Eclipse Annular Solar Eclipse
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં હવે આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશોAmbalal Patel Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ધૂળ આંધીની આગાહી કરી છે. જી હા...કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરાઈ છે.
और पढो »
બે ગ્રહોની યુતિથી બનશે શુભ રાજયોગ, આ જાતકોને મળશે જોરદાર લાભવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગનું શુભ ફળ ત્રણ રાશિના જાતકોને મળશે.
और पढो »
ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
और पढो »
Live Updates: આગામી 6 કલાકમાં રેમલ ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસરભારતીય હવામાન વિભાગ (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા રેમલ ને લઇને અપડેટ આપી છે. તો આજે રવિવારે IMD એ તેના અપડેટ લઇને સોશિયલ મીડિયા સાઇડ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં IMD એ કહ્યું કે સાઇક્લોન રેમલ નો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્રીપ સમૂહના દક્ષિણ પૂર્વ લગભગ 290 કિમી.
और पढो »
IMDની આગાહી: મે મહિનો તો કશું નહીં...જૂનમાં જોવા મળશે ગરમીનું તાંડવ, વરસાદની પણ ચોંકાવનારી આગાહીભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન સોમવારે વ્યક્ત કર્યું છે. IMD એ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે.
और पढो »
BUDDHA PURNIMA: બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો સ્નાન, દાન અને પૂજાનો સૌથી શુભ સમયBUDDHA PURNIMA: બુદ્ધ પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે.
और पढो »