SRH Vs RR: આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી.
SRH Vs RR: આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સ નું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસન ની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024 ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસન ે આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી.
સંજૂ સેમસને મેચ બાદ કહ્યું કે અમે પહેલી ઈનિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. અમારા બોલરોનું પ્રદર્શન પ્રશંસાને પાત્ર હતું. બીજી ઈનિંગ દરમિયાન વચ્ચેની ઓવરોમાં અમે સારું પ્રદર્શન કર્યું નહીં અને ત્યાં જ મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ. બીજી ઈનિંગમાં પીચ બદલાઈ ગઈ હતી. શબનમ એટલે કે ઝાકળ ન હોવાના કારણે આવું બન્યું હતું. પીચમાં ઘણું સ્પિન હતું અને આ સાથે જ તેમના બોલરોએ પણ કમાલની બોલિંગ કરી.
ફાઈનલમાં હવે 2016ની ચેમ્પિયન હૈદરાબાદનો સામનો 26 મેના રોજ બેવાર ચેમ્પિયન બનેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સાથે થશે. હૈદરાબાદ માટે શાહબાજ અહેમદે ઘાતક બોલિંગ કર તા ચાર ઓવરોમાં 23 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત અભિષેક શર્માએ આર ઓવરોમાં ફક્ત 24 રન આપ્યા અને બે મોટી સફળતા મેળવી. જ્યારે કેપ્ટન પેટ કમિન્સ અને ટી નટરાજને એક એક વિકેટ લીધી હતી.
સંજૂ સેમસને કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી ટીમમાં કેટલાક સારા યુવા ખેલાડીઓ આવ્યા છે. ધ્રુવ જુરેલ અને રિયાન પરાગનું પ્રદર્શન ખુબ સારું રહ્યું છે. તેઓ ફક્ત અમારી ટીમ માટે જ નહીં પરંતુ ભારતીય ટીમ માટે પણ સારું ક્રિકેટ રમી શકે છે.
Rajasthan Royals RR Sanju Samson SRH Vs RR Qualifier 2 Cricket Sports News Gujarati News આઈપીએલ 2024 રાજસ્થાન રોયલ્સ સંજૂ સેમસન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
और पढो »
ગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન! જાણી લો આ મહત્વપૂર્ણ સમાચારગુજરાતમાં હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન થયું છે. કારણે ફરી RTOના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં બે દિવસ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય. RTOનું સર્વર ખરાબ થતા ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે.
और पढो »
IPL 2024: SRH vs RR के रोमांचक मुकाबले में तीखी बहस, खराब अंपायरिंग की आलोचनाIPL 2024: SRH vs RR के रोमांचक मुकाबले में तीखी बहस, खराब अंपायरिंग की आलोचना
और पढो »
SRH vs RR Live Score, IPL 2024: पैट कमिंस ने जीता टॉस, सनराइजर्स हैदराबाद करेगी पहले बल्लेबाजीSRH vs RR Live Scorecard, IPL 2024:
और पढो »
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »