Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે સારી તક આવવાની તૈયારી છે. SSC બહુ જલદી SSC MTS 2024 Notification બહાર પાડશે. રિપોર્ટ મુજબ લગભગ 1500થી વધુ SSC MTS પર ભરતી આવે તેવી શક્યતા છે.
Sarkari Naukri : ધોરણ 10 પાસ માટે આવી રહી છે બંપર નોકરીની તકો, સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાઓ માટે ખુશખબર
બસ, આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલદૈનિક રાશિફળ 25 મે: આજે મન પ્રસન્ન રહેશે, અટકેલા પૈસા પ્રાપ્ત થશે, વાંચો આજનું રાશિફળગુજરાતીઓને ખુશખુશાલ કરી દે એવો વરસાદનો વરતારો; જાણો આ વખતનો વરસાદ ક્યાં કેવો રહેશે? SSC Exm 2024 Calendar મુજબ અરજી પ્રક્રિયા 7 જૂન 2024 સુધીમાં શરૂ થઈ શકે છે. જ્યારે પરીક્ષાનું આયોજન જુલાઈ કે ઓગસ્ટમાં થવાની શક્યતા છે.
Government Job Notificaiton SSC MTS 2024 Hawaldar Post Job News Gujarati News સરકારી નોકરી હવલદારની નોકરી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »
Government Job: સરકારી નોકરી કરવી છે તો ધોરણ 12 પાસ છાત્રો માટે આ છે ઉજ્જવળ તકો, આ મંત્રાલયોમાં મળશે નોકરીGovernment Job: જો તમારા પણ દીકરા કે દીકરીએ ધોરણ 12 પાસ કર્યા બાદ શું કરવું એનું ટેન્શન હોય તો અમે તમને કેટલીક સલાહો આપી રહ્યાં છે. અનેક છાત્રો ધોરણ 12 પાસ બાદ કોલેજની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરે છે.
और पढो »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
और पढो »
ગુજરાતમાં મતદાનના દિવસે હિટ વેવ સર્જશે મોટી મુશ્કેલી! જાણો તંત્રએ શું કરી છે વિશેષ વ્યવસ્થા?ગરમીને અનુલક્ષીને તેમજ Heat Wave ની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આવશ્યક પગલાં લેવા માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
और पढो »
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »