Phalodi Satta Bazar News: દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીતશે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે.
દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીત શે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન જીત શે તો પ્રધાનમંત્રી કોણ બનશે એ હજુ નક્કી નથી. એક તરફ મોદીનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની વાળા ઈન્ડિયા ગઠબંધન માં ઘણાં આંતરિક મુદ્દાઓ પર જ ગાંઠ પડેલી છે. આ સ્થિતિની વચ્ચે એક નાનકડા ગામમાં આવેલાં ફલોદી બજાર પર દુનિયાની નજર છે.
સટ્ટાબાજીના બજારની અગાઉની આગાહીઓ કેટલી સચોટ છે? મે મહિનામાં કર્ણાટક માટે ફલોદી સટોડિયાઓએ કરેલી આગાહી સાચી પડી. કોંગ્રેસની સરકાર બની. કોંગ્રેસને 135 બેઠકો મળી હતી જ્યારે અંદાજ 137 બેઠકો હતો. ભાજપને 55 બેઠકો મળવાની ધારણા હતી અને તેને 66 બેઠકો મળી હતી. ફલોદીના સટોડિયાની ગુજરાતમાં ભાજપ સરકારની આગાહી પણ સાચી નીકળી.ફલોદી બજારમાં કોને મળે છે કેટલી બેઠકો? હાલમાં, ભાજપને 303 બેઠકો મળવા પર દાવ લગાવવામાં આવી રહ્યો છે – જે તેના 2019ના આંકડા સમાન છે – અગાઉ અનુમાનિત 330-335 બેઠકોથી.
Bjp Congress Latest Election Treds Loksabha Election Updates Phalodi Satta Bazar Phalodi Satta Market Phalodi Satta Bazar Of Rajasthan Satta Bazar Prediction Political Trend Of Phalodi Satta Bazar Phalodi Satta Bazar Lok Sabha Chunav Prediction Rajasthan Phalodi ફલોદી સટ્ટા બજાર લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ સટ્ટાબજાર હાર જીત રાજનીતિ રાજકારણ રાજસ્થાન જોધપુર ફલોદી અનુમાન ક્રિકેટ વરસાદ બહુમત એનડીએ ઈન્ડિયા ગઠબંધન ગુજરાત સમાચાર ચૂંટણીનું પરિણામ મતદાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
Loksabha Election 2024: ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાનેકોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે. ગુજરાતની એવી 10 બેઠકો પર સમગ્ર દેશની નજર છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં ટેન્શનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ 10 બેઠકો પર ભાજપ કોંગ્રેસના અનેક ધુરધરો મેદાને છે ત્યારે ત્રીજા તબક્કાની હોટ સીટો પર એક નજર કરીએ...
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »