Upcoming Cars: ઉતાવળ ના કરતા નહીંતર પસ્તાશો... લોન્ચ થવા માટે તૈયાર છે 5 કાર

Upcoming Cars समाचार

Upcoming Cars: ઉતાવળ ના કરતા નહીંતર પસ્તાશો... લોન્ચ થવા માટે તૈયાર છે 5 કાર
Tata CurvvHyundai Creta EvMahindra Thar 5 Door
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Upcoming Cars in 2024: તાજેતરમાં જ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ સેલ્સનો ડેટા જાહેર કર્યો હતો. સેલ્સના આ લેટેસ્ટ ડેટા અનુસાર લોકોની વચ્ચે હવે એસયૂવીને લઇને ખૂબ ક્રેજ છે. મોટાભાગના લોકો કોમ્પેક્ટ અથવા એન્ટ્રી લેવલ એસયૂવીને પણ ખરીદવા પર ફોકસ કરી રહ્યા છે અને એટલા માટે જ ઓટો કંપનીઓ પણ એન્ટ્રી લેવલથી માંડીને મોટી એસયૂવીને લોન્ચ કરવા પર ફોકસ કરી રહી છે.

હવે આગામી સમયમાં ભારતીય બજારમાં ઘણી ગાડીઓ લોન્ચ થવા માટે તૈયાર છે. તેમાં મહિન્દ્રા, ટાટા, કિઆ સહિત ઓટો કંપનીઓ સામેલ છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/upcoming-cars-tata-curvv-creta-ev-thar-5-door-kia-carnival-kia-ev9-nissan-magnite-x-trail-and-many-more-346923કિઆ મોટર્સ ની વધુ એક ઈલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં લોન્ચ થઈ શકે છે. આ કાર વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે અને હવે તેને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ 7-સીટર ઇલેક્ટ્રિક કાર હશે, જે સિંગલ ચાર્જ પર 541 કિમી સુધીની રેન્જ આપી શકે છે. પ્રોડક્શન રેડી 5-ડોર થાર વર્જનનું નામ મહિંદ્રા થાર આર્મડા રાખવામાં આવી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tata Curvv Hyundai Creta Ev Mahindra Thar 5 Door Kia Ev9 Nissan X Trail New Gen Kia Carnival Mahindra Thar 5 Door Mercedes Benz EQA

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદમોંઘી થશે ચા! ચા ઉદ્યોગ પર મોટું સંકટ, વેપારીઓએ સરકાર પાસે માંગી મદદDARJEELING TEA AGRICULTURE: ચા ના રસિયાઓ માટે માઠા સમાચાર છે. ચા નો ઉદ્યોગ અને ખાસ કરીને ચા ની ખેતી કરતા ખેડૂતોને થઈ રહ્યું છે મોટું નુકસાન. તેની સીધી અસર ચા ના ભાવ પર પણ પડશે. એવું પણ બની શકે છે કે, અત્યાર છે એના કરતા 3 ગણો થઈ જાય ચા નો ભાવ. જાણો શું છે કારણ....
और पढो »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોમોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
और पढो »

Upcoming Cars in 2024: કાર લેવાનું વિચારતા હોવ તો Wait And Watch, આ વર્ષના અંત સુધી લોન્ચ થશે ધાંસૂ કાર્સUpcoming Cars in 2024: કાર લેવાનું વિચારતા હોવ તો Wait And Watch, આ વર્ષના અંત સુધી લોન્ચ થશે ધાંસૂ કાર્સ2024 ના પ્રથમ ચાર મહિનામાં આપણે અલગ-અલગ સેગમેન્ટ અને પ્રાઇઝ રેંજમાં ઘણી નવી કાર લોન્ચ જોઇ છે. જેનાથી લાગે છે કે વાહન નિર્માતા કંપનીઓ બિલકુલ ધીમી પડી નથી. આ ઉપરાંત આગામી મહિનામાં પણ ઘણા નવા મોડલ લાવવાની તૈયારી કરી રહી છે. આવો 2024ના ફેસ્ટિવલ સીઝન સુધી લોન્ચ થનારી બહુ પ્રતિક્ષિત નવી કાર લોન્ચ વિશે..
और पढो »

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતનોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેSarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »

રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડકપ માટે રોડમેપ તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ રોહિતની પત્ની રિતિકા વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. જો કે, રોહિતની પત્નીએ તેના માટે એક કદમ પાછીપાની કરી લીધી છે. પરંતુ ફેન્સ તેણે સતત ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે.
और पढो »



Render Time: 2025-02-15 18:17:28