ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડકપ માટે રોડમેપ તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ રોહિતની પત્ની રિતિકા વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. જો કે, રોહિતની પત્નીએ તેના માટે એક કદમ પાછીપાની કરી લીધી છે. પરંતુ ફેન્સ તેણે સતત ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે.
Shanidev: શનિની ચાલમાં ફેરફાર રાજા જેવું સુખ આપશે, આગામી 3 મહિનામાં લખપતિ બનશે આ 3 રાશિવાળા!accidentTanishaa Mukerji: કાજોલની બહેન તનિષાની વિચિત્ર તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ તેમની પત્ની રિતિકા ઈન્ડિયામાં એક વિવાદમાં ફસાઈ છે. જો કે, રોહિતની પત્નીએ તેના માટે એક કદમ પાછીપાની કરી છે. પરંતુ તેમ છતાં પ્રશંસકો સતત ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે. જોકે, રિતિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક એવી સ્ટોરી લગાવી કે ફેન્સ ભડકી ઉઠ્યા હતા. જોકે, ટ્રોલ થયા બાદ થોડીક જ મિનિટોમાં રિતિકાએ તે સ્ટોરીને ડિલીટ મારી દીધી હતી.
રિતિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સ્ટેડિયમમાં પણ રોહિતના સપોર્ટમાં રિતિકા નજરે પડે છે. એવામાં તેમના ઘણા ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જોકે, એવું ખુબ ઓછું જોવા મળ્યું છે કે જ્યાં રિતિકા ટ્રોલ થઈ હોય. ઘણા યૂઝર્સે અજાણતામાં આ પોસ્ટને સ્ટોરી પર શેર કરી છે. જેમાં રિતિકા પણ એક હોઈ શકે છે. તેમની પોસ્ટ ડિલીટ કર્યા બાદ હવે મામલો ઠંડો પડી ચૂક્યો છે.ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ટીમના અન્ય ખેલાડીઓ આઈપીએલ બાદ ટી20 વર્લ્ડકપ માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે.
Sports News Rohit Sharma Ritika Sharma Instagram Story Ritika Sajdeh Cricket News In Hindia T20 World Cup 2024 રોહિત શર્મા રિતિકા સજદેહ રિતિકા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ક્રિકેટ સમાચાર હિન્દી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.
और पढो »
Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.
और पढो »
Love Story: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના, પોતે કબલ્યો હતો ક્રશRohit Sharma Love Story: હિટમેનના નામથી ફેમસ રોહિત શર્માને એક બોલીવુડ એક્ટ્રેસ પર ક્રશ હતો. હિટમેન ક્રશ હોવાની વાત કબૂલ કરી હતી.
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
કિર્ગિસ્તાનમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા : રીયાના માતાએ કહ્યું, મોદીજી મારી દીકરીને પરત લાવેKyrgyzstan Violence : કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહ્યા છે અત્યાચાર..સુરતની રિયા ફસાઈ છે કિર્ગિસ્તાનમાં...રિયાને કિર્ગિસ્તાનમાંથી પરત લાવવા માતાએ મોદી સરકારને કરી વિનંતી...રિયાનો સમગ્ર પરિવાર હાલ અહીં ચિંતામાં
और पढो »