US Presidential Election 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ

US Presidential Election 2024 समाचार

US Presidential Election 2024: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ
US Presidential Election ResultKamala HarrisDonald Trump
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન....ખાસ જાણો.

US Presidential Election 2024: અમેરિકા માં ડોનાલ્ડ ટ્રમ્પ ની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલુ છે જો કે જે પ્રકારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પને બહુમત મળ્યો છે. હાલમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસથી આગળ ચાલી રહ્યા છે. અમેરિકાના સ્વિંગ સ્ટેટ્સમાં પણ ટ્રમ્પની લીડ ચાલુ છે. આવી સ્થિતિમાં જો ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો તેની ભારત પર શું અસર થઈ શકે છે તે પણ સમજવા જેવું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

US Presidential Election Result Kamala Harris Donald Trump World News Gujarati News અમેરિકા અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »

સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »

Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામElection 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
और पढो »

અમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસઅમેરિકામાં કેમ મંગળવારે જ યોજાય છે ચૂંટણી, 170 વર્ષથી નથી બદલાયો આ ઈતિહાસUS Presidential Election 2024 : અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન યોજાવાનું છે, જેના માટે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર થશે, પરંતું અનેક લોકો નથી જાણતા કે અમેરિકાની ચૂંટણી હંમેશા મંગળવારે જ યોજાતી હોય છે, આ પાછળ એક ચોક્કસ કારણ છે
और पढो »

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products In Kitchen: આપણે દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી રસોડામાં રાખીએ છીએ, જો કે, ઘણા એવા ખોરાક છે જે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી સૌથી હાનિકારક વસ્તુઓ કઈ છે.
और पढो »

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »



Render Time: 2025-02-13 16:13:13