Amroha Ki Ramleela Ka Viral Video: રામાયણમાં મહાભારતના લાઈવ દ્રશ્યો રામલીલાના સ્ટેજ પર ભજવાયા હતા. રાવણે રામલીલામાં રામને ધક્કો મારતાં તે સ્ટેજ પરથી નીચે પડતાં બચી ગયો હતો બાદમાં તો રાવણ અને રામ વચ્ચે બથ્થમ બથ્થા થઈ ગઈ હતી
180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસદિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક ક્ષેત્રમાં મળશે લાભAmbalal Patel12 ઓક્ટોબરના રોજ દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ રામલીલા ભજવાઈ હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો છે જે તમને હસવા માટે મજબૂર કર દેશે. રામલીલા માં રામ અને રાવણની ભૂમિકા ભજવી રહેલા કલાકારો રીલને બદલે રિયલ લાઈફમાં ઝઘડા પર ઉતરી આવ્યા હતા.
180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસ
Ram And Ravan Characters Fight Amroha Ramleela News Up Samachar Up News In Hindi અમરોહા રામલીલા રામાયણમાં મહાભારત દશેરા 2024 રામ અને રાવણનું યુદ્ધ Amroha Viral Video Viral Video Amroha Amroha Latest Viral Video Amroha News Amroha Ramlila Amroha Ka Latest Video Amroha Trending Video Viral Video Dussehra 2024 The Dispute Of Ramlila Committee Is Not Stopping
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીParesh Goswami Prediction : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે આપ્યા અપડેટ
और पढो »
હિઝબુલ્લાહ પર ઇઝરાયલની પેજર સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલPagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
और पढो »
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આશ્રમશાળાના લંપટ આચાર્ય સામે પોસ્કો અને એટ્રોસીટી દાખલ...સુરત જિલ્લાના માંડવી તાલુકાના નરેણ આશ્રમ શાળામાં 5 ઓક્ટોબર, 2024ના રોજ વિદ્યાર્થિનીઓની છેડતીની ઘટના સામે આવી છે.
और पढो »
ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે તાંડવIMD Rain Alert : હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે, જેને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
और पढो »
Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે લેટેસ્ટ રેટઆજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી પરંતુ વિવિધ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
और पढो »
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બ્લેકના વ્હાઈટ કરાવવામાં કારખાનેદાર 5 કરોડમાં ઠગાયોકહેવાય છે કે જ્યાં લાંચિયા હોય ત્યાં ઘુતારા ભૂખે નથી મરતા. આવો જ એક કિસ્સો સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વાઈટ કરવા માટે વાતોમાં આવી ગયા હતા. ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમા લઈ આ રૂપિયા આપવા માટે ગયા હતા.
और पढो »