Vaishno Devi Accident: અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે.
daily horoscopesuhana khan
1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિહરિયાણાના અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા છે. જે એક જ પરિવારના હતા. આ ઉપરાંત લગભગ 25 લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે આ રોડ અકસ્માત દિલ્હી જમ્મૂ નેશનલ હાઇવે પર સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મિની બસમાં બેઠેલા લોકો વૈષ્ણો દેવી દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. રસ્તામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી અને મિની બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં મુસાફરી કરનાર શિવાનીએ કહ્યું કે ડ્રાઇવર દારૂના નશામાં હતો. અકસ્માત બાદ સૌથી પહેલાં નિકળીને ભાગી ગયો. બસની અંદર 30 થી 35 લોકો હતા અને વૈષ્ણોદેવી જઇ રહ્યા હતા. અમારી આંખ લાગી ગઇ હતી, ખબર ન પડી કે અકસ્માત કેવી રીતે સર્જાયો.યૂપીના બાંદામાં એક ભીષણ રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો બીજી તરફ અડધો ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. તેથી ઓટોમાં સવાર તમામ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે લોકોના મોત થયા છે.
ટ્રકની ટક્કરથી તમામ ઓટો સવાર રોડ પર ફંગોળાઇ ગયા હતા. ઘટનાસ્થળે કિકિયારીઓ ગુંજવા લાગી હતી. રાહદારીઓએ અકસ્માતની પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ ઘાયલોને એમ્બુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ ગઇ હતી. અહીં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો એક મહિલાનું કાનપુરમાં મોત નિપજ્યું હતું. બાકી ઇજાગ્રસ્તોની બાંદા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે અમે બધા એક જ પરિવારના છીએ. ચિત્રકૂટની મુલાકાત લઈને ઘરે પરત ફરી રહ્યા હતા.
Ambala Bus Accident Bus Truck Accident Death Injured Vaishno Devi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બાપ રે...ગુજરાતમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટએટેકથી મોત, ડરામણો છે WHOનો આ રિપોર્ટGujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
और पढो »
નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમઆજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
और पढो »
સાબરકાંઠામાં ઓનલાઈન પાર્સલમાં મોટો બ્લાસ્ટ થયો, એક જ પરિવારમાં બેના મોતParcel Blast : સાબરકાંઠાના વડાલી-વેડામાં ઓનલાઈન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ... સિવિલ હોસ્પિટલમાં બે લોકોના મોત... તો 1 વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ... પોલીસે ઘટનાસ્થળે પહોંચી શરૂ કરી તપાસ
और पढो »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »