Varun Dhawan-Natasha Dalal: પૌત્રીને જોવા પહોંચેલા ડેવિડ ધવને હોસ્પિટલની બહાર આવીને મીડિયાને જણાવ્યું હતું કે વરુણ ધવન અને નતાશા દલાલ દીકરીના માતા-પિતા બન્યા છે. આ ન્યુઝ શેર થયાની સાથે જ ફિલ્મ કલાકારો વરૂણ ધવન અને ડેવિડ ધવલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
પૌત્રીને જોવા પહોંચેલા ડેવિડ ધવને હોસ્પિટલની બહાર આવીને મીડિયાને જણાવ્યું હતું કે વરુણ ધવન અને નતાશા દલાલ દીકરીના માતા-પિતા બન્યા છે. આ ન્યુઝ શેર થયાની સાથે જ ફિલ્મ કલાકારો વરૂણ ધવન અને ડેવિડ ધવલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. દૈનિક રાશિફળ 4 જૂન: આજનો દિવસ સફળ છે, પરંતુ વાણી અને વર્તનને સંતુલિત રાખવા, વાંચો આજનું રાશિફળનતાશા અને જેઠાણી પંખુડી શર્મા વચ્ચે છે બહેનો જેવો પ્રેમ, લગ્નમાં સાળી બની ચોર્યા હતા હાર્દિકના જૂતાબોલીવુડ એક્ટર વરૂણ ધવનના ઘરે દીકરીનો જન્મ થયો છે.
આ સમયે ફોટોગ્રાફરે વરુણ ધવનને પ્રશ્ન પૂછ્યા પરંતુ તે ઉતાવળમાં હતો અને ડેવિડ ધવનને કારમાં બેસાડી ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી ફિલ્મ મેકર ડેવિડ ધવલને જણાવ્યું કે પરિવારમાં દીકરીનો જન્મ થયો છે.ફિલ્મ મેકર કરણ જોહરે પોતાના ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી સેકશનમાં પોસ્ટ કરી લખ્યું છે, મેરે બેબી કો બેબી ગર્લ હુઈ.... સાથે જ અર્જુન કપૂર એ પણ ઈંસ્ટા અકાઉન્ટ ઉપર સ્ટોરી સેકશનમાં વરુણ અને નતાશાને કોન્ગ્રેચ્યુલેશન્સ કહ્યું છે. સાથે જ તેણે વરુણ ધવનની આગામી ફિલ્મને લઈને લખ્યું છે, બેબી જોન કો બેબી હુઈ...
Varun Dhawan Baby Girl Varun Dhawan Wife Natasha Dalal Varun Dhawan Daughter Varun Dhawan Daughter Name Varun Dhawan Instagram Natasha Dalal Bollywood Baby Girl વરુણ ધવન Varun Dhawan Baby Girl Photo Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Varun Dhawan ने वाइफ Natasha Dalal के जन्मदिन पर लुटाया प्यार, लिखा- 'हैप्पी बर्थडे माय केयरटेकर'वरुण धवन और उनकी वाइफ नताशा दलाल बॉलीवुड के पावर कपल में से एक है। नताशा आज 8 मई को अपना 36वां जन्मदिन मना रही हैं। ऐसे में एक्टर ने अपनी वाइफ और मॉम टू बी को बर्थडे विश करते हुए एक खास पोस्ट शेयर किया है। इस पोस्ट में उन्होंने नताशा के लिए एक खास नोट भी लिखा...
और पढो »
Happy Birthday To My Caretaker... Varun Dhawan ने कुछ यूं विश किया Natasha को बर्थडे, शेयर किया वीडियोएक्टर Varun Dhawan आज अपनी बैटरहाफ Natasha का 35वां जन्मदिन माना रहे हैं. इस खास मौके पर उन्होंने Watch video on ZeeNews Hindi
और पढो »
New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકોsbi Credit card reward point: નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ ગયા છે. 1 જૂનથી ઘણી બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો બદલ્યા છે.
और पढो »
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »
Share Market Update: શેરબજારમાં તેજી પાછળ મોદી મેજિક, રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટશેરબજારમાં તેજી પાછળ ' મોદી મેજિક', રેલીમાં જે શેરની વાહવાહી કરી એ બન્યા રોકેટ
और पढो »
Varun Dhawan Baby Girl: वरुण-नताशा ने किया पहले बच्चे का स्वागत, डेविड धवन बने दादाVarun Dhawan और नताशा दलाल शादी के दो साल बाद माता-पिता बन चुके हैं। उन्होंने अपनी पहली संतान का स्वागत किया। सोमवार की सुबह ही लेबर पेन के बाद अपनी पत्नी नताशा दलाल बेबी जॉन एक्टर ने तुरंत ही मुंबई के हिंदुजा अस्पताल में भर्ती करवाया था। नताशा दलाल और वरुण धवन ने साल 2021 में गुपचुप शादी रचाई...
और पढो »