Vastu Tips: સાવરણી સંબંધિત આ 4 વાતને રાખવી ધ્યાનમાં, અનાદર કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે ગરીબી

Vastu Tips For Broom समाचार

Vastu Tips: સાવરણી સંબંધિત આ 4 વાતને રાખવી ધ્યાનમાં, અનાદર કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે ગરીબી
Broom TipsBroom Vastu TipsJhadu Se Jude Upay
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Vastu Tips For Broom: ઘરમાં સાવરણી સંબંધિત આ 4 નિયમનું પાલન ન થતું હોય કે સાવરણીનો અનાદર થતો હોય તો વ્યક્તિને જીવનમાં દરિદ્રતા ભોગવવી પડે છે. સાવરણીનું અપમાન થતું હોય તો જીવનમાં અનેક સમસ્યા આવી પડે છે જેનું સમાધાન લાવવું પણ મુશ્કેલ છે.

Vastu Tips: સાવરણી સંબંધિત આ 4 વાતને રાખવી ધ્યાનમાં, અનાદર કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે ગરીબીઘરમાં સાવરણી સંબંધિત આ 4 નિયમનું પાલન ન થતું હોય કે સાવરણી નો અનાદર થતો હોય તો વ્યક્તિને જીવનમાં દરિદ્રતા ભોગવવી પડે છે. સાવરણી નું અપમાન થતું હોય તો જીવનમાં અનેક સમસ્યા આવી પડે છે જેનું સમાધાન લાવવું પણ મુશ્કેલ છે.extra marital affairs

Extra Marital Affairs: બોલીવુડના આ 5 હીરો, જેની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી પણ ન લીધા છૂટાછેડાweather department forecastવાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને લઈને ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. ઘરમાં જો આ વસ્તુઓને વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો જીવનની અનેક સમસ્યાનું નિવારણ થઈ જાય છે. ખાસ કરીને સાવરણી રાખવાના નિયમનું પાલન હંમેશા કરવું જોઈએ. જો ઘરમાં સાવરણી સંબંધિત નિયમનું પાલન ન થતું હોય કે સાવરણીનો અનાદર થતો હોય તો વ્યક્તિને જીવનમાં દરિદ્રતા ભોગવવી પડે છે.

2. ઘરમાં સાવરણીને ઊભી ન રાખો. સાવરણીને ઘરમાં સમ્માનપૂર્વક રાખવી જોઈએ. તેને હંમેશા આડી સુવડાવીને રાખવી જોઈએ. ઊભી સાવરણી જ્યાં હોય છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થતો નથી.3. સાવરણીને ક્યારેય સામે ન રાખો. તેને હંમેશા છુપાવીને રાખો. બધાની નજરમાં આવે તે રીતે સાવરણી રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 4. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તેનાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા વરસે છે. સાથે જ ક્યારેય આર્થિક સમસ્યા આવતી નથી.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWayanadલાંબા સમયથી નહોંતા બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે ઓઈલ સેક્ટરનો હાલCold and Coughરાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે 29 દિવસમાં 1.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Broom Tips Broom Vastu Tips Jhadu Se Jude Upay Vastu Tips For Home Jhadu Kaha Rakhe Lakshmi Aur Jhadu Ka Sambandh Broom Rules Vastu Tips For Broom સાવરણીના ઉપાય ઘરમાં સાવરણી રાખવાની દિશા સાવરણીના વાસ્તુ નિયમો સાવરણી કેવી રીતે રાખવી વાસ્તુમાં સાવરણીનું મહત્વ સાવરણી સાવરણીના ટોટકા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarati News Live Tv Live Tv Latest News In Gujarati Top News Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
और पढो »

Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »

અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાનઅરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાનGujarat Rainfall: અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે.
और पढो »

Vastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચાVastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચાVastu Tips For Money: જીવનમાં ધનની ખામી ન રહે તે માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પરંતુ આ ઉપાયો પણ કેટલાક લોકોને ફળતા નથી. તેનું કારણ હોય છે કે તેઓ ઘરમાં ધન સંબંધિત 5 મોટી ભૂલ કરતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં ધન સંબંધિત આ 5 નિયમનું પાલન થતું ન હોય ત્યાં રૂપિયો ક્યારેય ન ટકે.
और पढो »



Render Time: 2025-02-19 13:46:31