Healthy Weight Loss: યુદ્ધના ધોરણે વજન ઘટાડવા મચી પડેલાં લોકો સાવધાન! ઊંધુ ઘાલીને વજન ઉતારવા શરીરને ના આપો યાતનાઓ. એક સપ્તાહમાં વધુમાં વધુ કેટલું અને મહિને વધુમાં વધુ કેટલું વજન ઘટાડી શકાય. જાણો વેઈટ લોસ માટે ની ગાઈડલાઈન...
Weekly Horoscope Health Care Tipsદૈનિક રાશિફળ 19 મે: વાણીમાં મધુરતા અને સૌમ્યતા જાળવી રાખો, આજે વિરોધીઓ પણ પ્રશંસા કરશે, આજનું રાશિફળ
4. કોઈપણ પેકેજ્ડ ખોરાક લેતા પહેલા, તેનું લેબલ વાંચો, જેમાં કેલરી, સંતૃપ્ત ચરબી, ઉમેરેલી ખાંડ અને સોડિયમ વિશેની માહિતી છે. તમારે હંમેશા હેલ્ધી ઘટકો સાથેનો ખોરાક લેવો જોઈએ.
Lifestyle Weight Loss Icmr Doctors Advice Human Body શરીર વજન વેઈટ લોસ હેલ્થ કેર લાઈફ સ્ટાઈલ ગાઈડલાઈન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્ષત્રિયોએ શરૂ કર્યું ઓપરેશન રૂપાલા, જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદીત ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ. અલ્ટિમેટમ પણ પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે.
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »
રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનBenefits of eating oats in morning: દરેક વ્યક્તિએ સવારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હેલ્ધી નાસ્તો કરો છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ઓટ્સનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »
આ ઉમેદવાર છે સૌથી ગરીબ, માત્ર 2 રૂપિયા છે સંપત્તિ, જાણો કોણ છે સૌથી ધનિક..છઠ્ઠા તબક્કાના મતદાનના ઉમેદવારોને જાણોLok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ચૂંટણી લડી રહેલા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. ઉમેદવારોની વિગતો વિશે ખાસ જાણો.
और पढो »
લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »