Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝ

Yodha On OTT समाचार

Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝ
Sidharth Malhotra MovieSidharth Malhotra YodhaYodha On OTT
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Yodha on OTT: આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા ભારે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મને એટલી જ શાંતિથી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં બની હતી.

Yodha on OTT: સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ યોદ્ધા જુઓ ઘરબેઠા. આ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ થઈ રિલીઝઆ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા ભારે જોરશોરથી પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ ફિલ્મને એટલી જ શાંતિથી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા ની ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શનમાં બની હતી.Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...

યોદ્ધા ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એક કમાન્ડોની ભૂમિકામાં છે. જે પ્લેન હાઇજેકમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવ પર લગાવે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ગ્લેમર ક્વીન દિશા પટની પણ એક્શન અવતારમાં જોવા મળે છે.સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન થ્રીલર ફિલ્મ યોદ્ધા 15 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી પોઝિટિવ રીવ્યુ મળ્યા હતા પરંતુ આ ફિલ્મ ઓડીયન્સને ખુશ કરી શકી નહીં. જેના કારણે બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો બિઝનેસ સારો રહ્યો નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sidharth Malhotra Movie Sidharth Malhotra Yodha Yodha On OTT Yodha Prime Video Yodha Karan Johar Film યૌદ્ધા સિદ્ધાર્થ મલ્હોત્રા Bollywood Prime Video Latest Hindi Movie On Prime Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Laapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝLaapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝLaapataa Ladies:લાપતા લેડીઝ એક સુંદર ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ હવે ઓટીટી પર જોવા મળશે. લાપતા લેડીઝ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી છે.
और पढो »

Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
और पढो »

Deepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથેDeepika Padukone: ફિલ્મના સેટ પરથી પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણની તસવીરો વાયરલ, પહેલીવાર જોવા મળી બેબી બંપ સાથેDeepika Padukone: આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાનની જેમ દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન ફિલ્મ પર ફોકસ કરતી જોવા મળે છે. દીપિકા પાદુકોણ હવે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેન માં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રીલીઝ થવાની છે. આ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »

Shah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના, બિગ બજેટ ફિલ્મમાં પિતા-પુત્રીની એન્ટ્રીShah Rukh Khan: સુજોય ઘોષની ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરશે શાહરુખ અને સુહાના, બિગ બજેટ ફિલ્મમાં પિતા-પુત્રીની એન્ટ્રીShah Rukh Khan:આ ફિલ્મ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેનું નિર્દેશન સુજોય ઘોષ કરશે. જોકે ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં પહેલી વખત શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન જોવા મળશે અને તે સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરશે.
और पढो »



Render Time: 2025-02-23 09:07:40