નીતા અંબાણી નહીં 74 વર્ષના આ દાદી છે ભારતના સૌથી અમીર મહિલા, જેમની પાસે છે કુબેરનો ખજાનો

Business समाचार

નીતા અંબાણી નહીં 74 વર્ષના આ દાદી છે ભારતના સૌથી અમીર મહિલા, જેમની પાસે છે કુબેરનો ખજાનો
Neeta AmbaniMukesh AmbaniIndia
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

74 ની ઉંમરમાં છે અરબોના માલિક! અનેક કર્મચારીઓ એમના હાથ નીચે કરે છે કામ. રૂપિયાનો તો એમના ઘરે રીતસર થાય છે વરસાદ...

'ડેન્જર' આગાહી! ગુજરાતના આ ચાર જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢી નાંખશે!Hair Care Tips: વાળ થઈ ગયા છે ખૂબ જ ડ્રાય, તો શેમ્પૂની જગ્યાએ ટ્રાય કરો આ કુદરતી વસ્તુઓ, સિલ્કી અને શાઈની થઈ જશે વાળ! India n Wolf Gk Questions: શું શ્વાન અને વરુ એક જ જાતિના છે? આ છે વરુને સંબંધિત આશ્ચર્યજનક તથ્યોહવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને ભારતની સૌથી અમીર મહિલા વિશે જણાવીશું. સ્ટીલ, પાવર, સિમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંકળાયેલી કંપની જિંદાલ ગ્રૂપની ચેરપર્સન એમેરિટસ સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. સાવિત્રી એકમાત્ર ભારતીય મહિલા અબજોપતિ છે જે ભારતના ટોપ-10 ધનિકોની યાદીમાં સામેલ છે.

2005 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જિંદાલ ગ્રૂપના સ્થાપક ઓમ પ્રકાશ જિંદાલના મૃત્યુ પછી, સાવિત્રીએ જિંદાલ ગ્રૂપનું બિઝનેસ સામ્રાજ્ય સંભાળ્યું. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ અનુસાર, સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 40 અબજ ડોલર છે. ગ્રુપની કંપનીઓ તેમના ચાર પુત્રોમાં વહેંચવામાં આવી છે. જિંદાલ ગ્રુપની સૌથી વધુ સંપત્તિ સજ્જન જિંદાલ પાસે છે. સજ્જન જિંદાલ પાસે JSW સ્ટીલની જવાબદારી છે. જ્યારે નાનો પુત્ર નવીન જિંદાલ સ્ટીલ અને પાવરનું સંચાલન કરે છે.

સાવિત્રી જિંદાલનો જન્મ 20 માર્ચ 1950ના રોજ આસામના તિનસુકિયામાં થયો હતો. 1970 ના દાયકામાં, તેણીએ જિંદાલ જૂથના સ્થાપક ઉદ્યોગપતિ ઓમ પ્રકાશ જિંદાલ સાથે લગ્ન કર્યા. જિંદાલ ગ્રૂપનો બિઝનેસ સ્ટીલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પેઈન્ટ સહિત અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. સાવિત્રીએ રાજનીતિની સાથે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે. વર્ષ 2014માં, તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના નેતા ડૉ. કમલ ગુપ્તાને હરાવ્યા હતા. જોકે, તાજેતરમાં જ તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તેમાં જોડાયા છે.ગુજરાતમાં પુરના પાણીએ કેવો વેર્યો વિનાશ? હવે વાવાઝોડાનો ખતરો! જુઓ તારાજીના દ્રશ્યોઅભિનયનો બાપ છે આ અભિનેતા! નાની ઉંમરમાં બની ગયો ભયંકર બીમારીનો શિકારKutch'તલવારથી કેક કાપતા વિડીયો તો ઘણા જોયા હવે જુઓ...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Neeta Ambani Mukesh Ambani India Jindal Group Bjp Savitri Jindal Business Women સાવિત્રી જિંદાલ બિઝનેસ વુમન નીતા અંબાણી અરબોપતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિમુંબઈમાં આલીશાન બંગલો, કરોડોની કિંમતનો ફ્લેટ...આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, જાણો કેટલી છે કુલ સંપતિભરત જૈન નામનો ભિખારી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનો સૌથી અમીર ભિખારી છે. મુંબઈના રહેવાસી ભરત જૈનની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

કોણ છે અંબાણી પરિવારના ઘરની મહાલક્ષ્મી, ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુરૂકોણ છે અંબાણી પરિવારના ઘરની મહાલક્ષ્મી, ટીના અંબાણી અને નીતા અંબાણી પણ માને છે ગુરૂAmbani Family Guru: અંબાણી પરિવાર માત્ર બિઝનેસ જ નહીં પરંતુ સંબંધોના મામલે પણ સુપરહિટ છે. પરિવારને બધાએ એક રાખ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના બિગ બોસ કોણ છે? કોણ છે તે જેણે આખો પરિવાર ગુરુ તરીકે પૂજે છે? આવો અમે તમને નીતા અંબાણી અને ટીના અંબાણીના પરિવારની આ રસપ્રદ વાત જણાવીએ.
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-13 20:59:07