Katrina Kaif Photos: કેટરિના કૈફે તેના ઈંસ્ટાગ્રામ પર આઠ ફોટો અને એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં કેટરીના કેફ એક રૂમની બાલ્કનીમાં બેસીને સેલ્ફી લેતી જોવા મળે છે. આ સિવાય પણ કેટલાક ફોટો તેણે શેર કર્યા છે.
કેટરિના કૈફ ે તેના ઈંસ્ટાગ્રામ પર આઠ ફોટો અને એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં કેટરીના કેફ એક રૂમની બાલ્કનીમાં બેસીને સેલ્ફી લેતી જોવા મળે છે. આ સિવાય પણ કેટલાક ફોટો તેણે શેર કર્યા છે.
બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ છેલ્લે મેરી ક્રિસ્મસ ફિલ્મમાં જોવા મળી હતી. ત્યાર પછી તે એક પણ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. છેલ્લા ઘણા સમયથી કેટરીના કૈફ જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળતી નથી. તેનું કારણ છે કે કેટરીના કૈફ વિદેશમાં શાંતિથી સમય પસાર કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જોકે આ તસવીરો વાયરલ થતા કેટરીના કૈફના ચાહકોની ચિંતા વધી ગઈ છે. કૈટરિના કૈફએ જે જગ્યાની આ તસવીરો છે તેના કારણે લોકોનું ટેન્શન વધી ગયું છે.
Katrina Kaif Visit Medical Health Resort Katrina Kaif In Austria Medical Health Resort Katrina Kaif Instagram Katrina Kaif Photos કેટરિના કૈફ મેડિકલ હેલ્થ રિસોર્ટ કેટરિના કૈફની તબિયત ખરાબ કેટરિના કૈફ હેલ્થ અપડેટ કેટરિના કૈફના ફોટા કેટરિના કૈફ ઇન્સ્ટાગ્રામ Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
11,000% વધી ગયો 2 રૂપિયાવાળો આ શેર, 7 મહિનામાં 1 લાખના બનાવી દીધા 1 કરોડ રૂપિયાMultibagger Stock: શેર બજારમાં લિસ્ટેડ ઘણી એવી કંપનીઓ છે, જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે.
और पढो »
દારૂથી પાણી સુધી કૌભાંડ AAP એ કર્યા, ફરિયાદ કોંગ્રેસે કરી અને ગાળો મને: પીએમ મોદીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ AAP ની ફરિયાદ કરી અને તેને કોર્ટ સુધી ઢસડી.
और पढो »
1 શેર પર 3 શેર ફ્રી આપશે આ કંપની, સાથે ઈન્વેસ્ટરોને મળશે ડિવિડેન્ડ, રોકેટ બન્યો સ્ટોકGRP Ltd: જીઆરપી લિમિટેડના શેર 5 ટકા વધી 15034.50 રૂપિયા પર પહોંચી ગયા હતા. કંપનીએ પોતાના શેરહોલ્ડર્સ માટે બોનસ શેરની જાહેરાત કરી છે. જીઆરપી લિમિટેડે 3:1 ના રેશિયોમાં બોનસ શેર ઈશ્યૂની જાહેરાત કરી છે.
और पढो »
અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!Anant Radhika Wedding : રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નમાં વંશપરંપરાગત મર્ચન્ટ પરિવારના દાગીના પહેર્યા હતા, જે તેની બહેન અંજલિ મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં પહેર્યા હતા
और पढो »
अरे वाह! हंस वाला सफेद कलर का सूट पहन एयरपोर्ट पर दिखीं Katrina Kaif, ट्रेडिशनल में जच रही हैं एक्ट्रेसएक्ट्रेस कटरीना कैफ (Katrina Kaif) बॉलीवुड की काफी ज्यादा फेमस और खूबसूरत एक्ट्रेस हैं. इनके Watch video on ZeeNews Hindi
और पढो »
अपने बेटर हाफ Vicky Kaushal के साथ नजर आईं Katrina Kaif, व्हाइट मैक्सी ड्रेस में लग रही हैं बेहद खूबसूरतएक्ट्रेस कटरीना कैफ (Katrina Kaif) और एक्टर विक्की कौशल (Vicky Kaushal) की जोड़ी तो सभी को बहुत Watch video on ZeeNews Hindi
और पढो »