Gondal Nagrik Bank Election : ગોંડલ નાગરિક બેંકની પ્રતિષ્ઠાનાં જંગ સમી ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય, યતિશ દેસાઈની પેનલનો સફાયો, જયરાજસિહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર, સૌથી વધુ મત મેળવી અશોક પીપળીયા કીંગમેકર સાબિત...
Gondal Nagrik Bank Election : ગોંડલ નાગરિક બેંક ની પ્રતિષ્ઠાનાં જંગ સમી ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય, યતિશ દેસાઈની પેનલનો સફાયો, જયરાજસિહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર, સૌથી વધુ મત મેળવી અશોક પીપળીયા કીંગમેકર સાબિત થયારૂપ રૂપના અંબાર જેવી અભિનેત્રીનો ધડાકો! મને દારૂ પીવડાવી બે જણાએ મારા બધા કપડાં ઉતારીને...
સમગ્ર ગુજરાતની જેના પર મીટ મંડાઇ હતી, તેવી ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી રાત્રિનાં ૮:૩૦ કલાકે શરુ થઈ હતી. મત ગણતરીની શરુઆતથી જ ભાજપ પ્રેરીત પેનલનાં તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. આજે વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો.ચુંટણીનું પરિણામ જોતા મતદારોએ વાદવિવાદને બદલે વિકાસને પસંદ કર્યા નું સ્પષ્ટ થયુ છે. આ સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યું છે. તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોકભાઈ પીપળીયા કીંગમેકર સાબીત થયા છે.
મતગણતરીને લઈને કડવા પટેલ સમાજ માં ૩૦ બુથ ઉભા કરાયા હતા. ચુંટણી અધીકારી જે.બી.કાલરીયાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં ૫૫ કર્મચારીઓ, ૯૦ શિક્ષકો તથા ૩૦ માર્કેટ યાર્ડનાં કર્મચારીઓને કામે લગાડ્યા હતા. ચુંટણી ઉતેજનાત્મ બની રહી હોય કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી, બે પીઆઇ, 11 પીએસઆઇ, ૧૮૦ પોલીસ કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી. એકંદરે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી.
Ganesh Gondal Gondal Gondal Bank Election Gujarat Rajkot Gondal Nagrik Cooperative Bank Elections Ganesh Jadeja Jyotiraditya Jadeja Ganesh Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ગોંડલ નાગરિક સહકારી બેંક ગણેશ જાડેજા ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેંક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં બાપ્પાની એન્ટ્રી પર થશે 50 કરોડનો ખર્ચ! મુંબઈ સ્ટાઈલમાં ઉજવાશે ગણેશ મહોત્સવGanesh Mahotsav: વિઘ્નહર્તા દેવ ગણેશજીની આરાધનાના પર્વ ગણેશોત્સવની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. પર્વના દિવસો નજીક આવતા ભક્તોનો ઉત્સાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, શહેરમાં ઠેરઠેર ભવ્ય આગમનયાત્રાનો નવો દૌર શરૂ થયો છે. જેની પાછળ આ શહેરમાં અધધ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે અંગે તપાસ શરુChinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
और पढो »
અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર પહેલીવાર ઘરે પધરાવતા હોય ગણપતિ તો નોંધી લો ગણેશ સ્થાપનાની વિધિGanesh Chaturthi 2024: કહેવાય છે કે ગણેશ ચતુર્થીથી ભગવાન ગણેશ ધરતી પર અવતરિત થાય છે. આ સમય દરમિયાન ભક્તો ધામધૂમથી ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા અર્ચના કરે છે.
और पढो »