Sneezing: કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય. તેના માટે અનેક નુસ્ખા પણ અજમાવવામાં આવતા હોય છે.
પરંતુ શું તમને ખબર છે કે આ છીંક ખાતા પોતાની જાતને રોકવી એ કેટલું નુકસાનકારક બની શકે છે?touristGanesh Chaturthidaily horoscopeશરદી કે ઉધરસ થાય તો પહેલા તો તમને કદાચ છીંક જ આવતી હશે. એ જ રીતે ધૂળ, માટીના સંપર્કમાં આવતા એલર્જીની સમસ્યા હોય તેમને છીંક ા છીંક થતી હોય છે. કેટલાક લોકો એવા પણ હોય કે કોઈ ચીજની એલર્જી હોય તો પણ છીંક ખાતા હોય છે. કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય.
હકીકતમાં છીંક એ એક કુદરતી પ્રક્રિયા છે અને જ્યારે તમે છીંકને રોકો છો તો તેનાથી તમારા શરીરમાં અનેક ગણું દબાણ વધે છે. જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તેનાથી શરીરમાં સર્જાતા દબાણથી 20 ગણું અધિક પ્રેશર છીંકને રોકતી વખતે પેદા થાય છે. આથી છીંક રોકવાની ના પાડવામાં આવે છે.એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ છીંકને રોકવી એ સ્વાસ્થ્યની રીતે સારી વાત નથી. છીંક આવવાની પ્રક્રિયા તમારા બોડીને સુરક્ષિત રાખે છે. જ્યારે છીંક આવે ત્યારે તેના દ્વારા નાકની સાથે સાથે શરીરની પણ સફાઈ થઈ જાય છે.
Health Tips Lifestyle Tips Control Gujarati News છીંક છીંક ન રોકવી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fenugreek Seeds: ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વનું, આ ટચુકડા દાણાનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર આવશે કંટ્રોલમાં!Fenugreek seeds: જો તમને પણ શુગરની સમસ્યા છે તો આ સમાચાર તમારા માટે છે. હાઈ બ્લડ શુગરની સ્થિતિને ડાયાબિટીસ પણ કહેવામાં આવે છે, જેને જીવનભર નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે.
और पढो »
Relationship Tips: સંબંધોમાં પ્રેમની જગ્યા લઈ લે આ 3 વસ્તુ તો સમજી લેજો સંબંધ છે જોખમમાંRelationship Tips: જો લગ્નજીવનમાં પાર્ટનર તમારી સાથે આવું વર્તન કરે તો આ નોર્મલ પરિસ્થિતિ નથી. જો લગ્નજીવનમાં પ્રેમને બદલે આ વસ્તુઓ આવી જાય તો વ્યક્તિને કંટાળો આવે છે અને લાંબા સમય સુધી જો સમસ્યાને ઠીક કરવામાં ન આવે તો સંબંધ જોખમમાં મુકાઈ જાય છે.
और पढो »
TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
Astro Tips: જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડાનું દાન તમારું ખિસ્સું ખાલી કરશેAstro Tips: દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
और पढो »
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો....Lok Sabha Election 2024: ભારતમાં લોકસભા ચૂંટણી યોજાઈ અને હવે આવતી કાલે તેના પરિણામનો દિવસ છે. ભારતની ચૂંટણી પર આખા વિશ્વની નજર છે. પાડોશી ચીન પણ બાજ નજર રાખી રહ્યું છે. પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતા જ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા.
और पढो »