5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમ

Priyanka Gandhi समाचार

5 વર્ષ બાદ ગુજરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી, વલસાડમાં જાહેર સભા, જાણી લો કાર્યક્રમ
Priyanka Gandhi Gujarat VisitLOK SABHA ELECTIONS 2024Lok Sabha Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Priyanka Gandhi Gujarat Visit: ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભા ને સંબોધશે. પાર્ટીએ અહીંથી વર્તમાન ધારાસભ્ય અનંત પટેલ ને ઉમેદવાર બનાવ્યા છે.Honeymoon Tips: હનીમૂનની મજા બમણી કરી દે છે આ વસ્તુઓ, શોપિંગ લિસ્ટમાં આ વસ્તુઓ તો હોવી જ જોઈએબુધ અને શુક્રની ચાલમાં પરિવર્તનથી આ જાતકોને થશે ફાયદો, ધનલાભ અને પ્રગતિનો યોગChanakya Niti

Chanakya Niti: ભલે રૂપ રંગ ન હોય પણ આ 3 ગુણ હોય તો પણ પુરુષો પર દિલ હારી જાય છે મહિલાઓ, જીવનભર આપે છે સાથ! ગુજરાતમાં કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. વિઘાનસભા સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે. પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધશે. પાર્ટીએ અહીંથી વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભાજપના ધવલ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે ધરમપુરના દરબારગઢ ખાતે વલસાડથી પાર્ટીના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. વિધાનસભાની ચૂંટણીમાં અનંત પટેલની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરશે. ભાજપે વલસાડ લોકસભા બેઠક પરથી ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ ગુજરાતની તે બેઠકોમાંથી એક છે જેના પર કોંગ્રેસની પક્કડ સારી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Priyanka Gandhi Gujarat Visit LOK SABHA ELECTIONS 2024 Lok Sabha Election Valsad Lok Sabha Seat PRIYANKA GANDHI પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી ધરમપુરમાં જનસભા ધારાસભ્ય અનંત પટેલ ભાજપના ધવલ પટેલ હાઈકમાન્ડ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે જરાતમાં એન્ટ્રી કરશે પ્રિયંકા ગાંધી વલસાડમાં જાહેર સભા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોThank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેઅલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »

કેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકોકેજરીવાલની પત્ની ગુજરાતમાં સંભાળશે પ્રચારની કમાન, AAPએ જાહેર કર્યા આ 40 સ્ટાર પ્રચારકોLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આપના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ સહિત 40 નેતાઓના નામ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ પણ સ્ટાર પ્રચારકમાં સામેલ કરાયા છે.
और पढो »

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોપરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે.
और पढो »

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યુંBharat Adivasi Party : ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આમ દાદરા નગર હવેલીના રાજકારણમાં હવે બાપ ની એન્ટ્રી થઈ
और पढो »



Render Time: 2025-02-13 10:08:17