Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગર ના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગર ના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે, જેમની પાસે આવનારું ક્યારે ભૂખ્યુ પાછુ જતુ નથી. ભાવનગર જિલ્લાના મહુવા માં છેલ્લા 11 વર્ષથી ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ દ્વારા " ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી" ની અકલ્પનીય પ્રવૃતિ કરવામાં આવે છે.
પરંતુ સેવાકાર્ય ને અવિરત ચાલુ રાખવા તેઓ મહુવામાં જ સ્થિર થઈ ગયા છે. આ સંસ્થા તેમનું ઘર અને કાર્યક્ષેત્ર બંને છે. જ્યાં સવારે છ વાગતા જ તેમના સેવા કાર્યની શરૂઆત થઈ જાય છે. દેશભરમાં અનેક સંસ્થાઓ અનેક પ્રકારનું સેવાકાર્ય કરી રહી છે. પરંતુ આ સંસ્થામાં જુદા જુદા પ્રકારના અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે. માનવી ની સાથે પશુપંખીઓ નું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. સવારે 6 થી 8 સુધી પંખીઓ માટે ચણ તેમજ ગાય અને કૂતરા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
NGO Bhukhya Ne Bhojan ભાવનગર દાનવીર ભૂખ્યાને ભોજન Food To Hungry People ભૂખ્યાને ભોજન સેવાયજ્ઞ ટ્રસ્ટ જશવંતરાય ધોળકિયા સદાવ્રત મહુવા પાણીની પરબ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
99% Mobile Users નથી જાણતા મોબાઈલની આ વસ્તુઓના Full Forms! શું તમે જાણો છો?Smartphone specifications Full Forms: જો તમે પણ દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને AMOLED, GB, ROM જેવા શબ્દોનું સંપૂર્ણ સ્વરૂપ જાણતા નથી, તો તમે નીચે આપેલા શબ્દો વિશે જાણી શકો છો.
और पढो »
Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »
ચૂંટણી ટાણે AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું?Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે.
और पढो »
હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોતRajkot Fire Tragedy : અમેરિકાથી લગ્ન કરવા આવનાર દંપતીને રાજકોટનો અગ્નિકાંડ ભરખી ગયો, ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું
और पढो »
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »
જલ્દી લગ્ન કરશે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધી, ક્યારે તેનો જાહેરમાં કર્યો ખુલાસોRahul Gandhi Marriage : રાયબરેલીની જનતાએ રાહુલ ગાંધીને જનસભા સંબોધતા પહેલા જ પૂછી લીધુ કે, તમે ક્યારે લગ્ન કરશો ભૈયા, તો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
और पढो »