Japan Tour Package: જાપાન તેની પ્રાચીન પરંપરાઓ અને આધુનિક નવીનતાઓના અનોખા મિશ્રણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આઇકોનિક તત્વોમાં અદભૂત ચેરી બ્લોસમ, પરંપરાગત ચા સમારોહ, સમુરાઇ સંસ્કૃતિ અને બુલેટ ટ્રેન અને રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જો તમે પણ જાપાનની મુલાકાત લેવા માંગતા હોવ તો IRCTC લાવી છે બેસ્ટ કેરળ ટૂર પેકેજ.
ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ. જાપાન ટુર પેકેજ: જાપાન તેની પ્રાચીન પરંપરાઓ અને આધુનિક નવીનતાઓના અનોખા મિશ્રણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આઇકોનિક તત્વોમાં અદભૂત ચેરી બ્લોસમ, પરંપરાગત ચા સમારોહ, સમુરાઇ સંસ્કૃતિ અને બુલેટ ટ્રેન અને રોબોટિક્સ જેવી અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જાપાન ટુર: આઈઆરસીટીસીના આ ઈન્ટરનેશનલ જાપાન ટૂર પેકેજમાં તમને ખાવા-પીવા સહિતની રહેવાની સગવડ આપવામાં આવશે.
જાપાન ટૂર કોસ્ટઃ આ પેકેજ માટે તમારે 3 લાખ રૂપિયા ચૂકવવા પડશે. જેમાં તમે સંપૂર્ણ 8 રાત અને 9 દિવસ સુધી પ્રવાસનો આનંદ માણી શકશો.જાપાનના બેસ્ટ વિઝિટિંગ પ્લેસ: આ પેકેજમાં તમને નરીતા , હાકોન, માઉન્ટ ફુજી, ક્યોટો, હિરોશિમા, કોબે, ઓસાકાના ઘણા શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. IRCTC ટૂર પેકેજ: IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જાણવા માટે, તમે https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDO29 ની મુલાકાત લઈ શકો છો.
World Japan Tour Irctc Japan Tour Package Tokyo Japan Visiting Places Japan Japan Tour Japan Tour Package Irctc Tour Package Japan Irctc Tour Package Japan Trip Cost Tokyo Japan Tourist Destination Japan Visiting Places Best Visiting Places Flight To Japan Japan Train Japan Train Ticket Japan Tour Package Cost Visiting Places Near Japan Best Places To Visit In Japan Delhi To Japan Tour Package Cost Delhi To Japan Japan Trip Cost For 5 Days Japan Trip Cost For 7 Day Delhi To Japan Train Ticket Irctc Indian Railways જાપાન જાપાન ટ્રાવેલ ટુર પેકેજો જાપાનમાં મુલાકાત લેવાના મંદિરો ભારતીય રેલ્વે જાપાન ટ્રાવેલ કેરળ ટુર પેકેજો જાપાન ટ્રીપ દિલ્હી ટુ જાપાન દિલ્હી ટુ જાપાન ટ્રીપ જાપાન હવામાન જાપાનમાં ફરવા માટેના સ્થળો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »
ONGC Recruitment 2024: ઓએનજીસી એ આ યુવાઓ પાસેથી માંગ્યા છે આવેદન, તમે પણ કર્યો છે આ અભ્યાસ તો કરી દો અપ્લાયONGC Apprenticeship 2024: લાયકાતના માપદંડો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માહિતી વિશેની વિગતો સૂચનામાં આપવામાં આવી છે.
और पढो »
સરકારી કર્મચારીઓ માટે પેન્શન મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈનમીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
और पढो »
Navratri 2024: કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વNavratri 2024 Kalash Ghatasthapana Vidhi: ડો.
और पढो »
સામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમતભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સસ્તા ભાવ પર લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી પ્રહ્લાદ જોશી આ યોજનાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરશે.
और पढो »
સંસ્કારી નગરીમાં લખાયો ભારત અને સ્પેનના સંબંધોનો નવો અધ્યાય, PM મોદીએ શું કહ્યું જાણોPM Modi inaugurated the Tata Aircraft Complex : હવે વડોદરામાં બનશે યુદ્ધ વિમાન..ટાટાની એડવાન્સ્ડ સિસ્ટમ ફેસિલિટીનું પીએમ મોદી અને સ્પેનના પીએમ સાંચેઝે કર્યું ઉદ્ધાટન... PMએ કહ્યું, આ આત્મનિર્ભર ભારતની દિશામાં સૌથી મહત્વનું પગલું..
और पढो »