મોરબી જિલ્લામાં ડુંગળી ચોરીની ઘટના સામે આવી છે. ચોર ગેંગે ખેડૂત સૂતો હતો ત્યારે ત્રણ લાખ રૂપિયાની ડુંગળી ચોરી હતી. ત્યારબાદ ખેડૂતે કેસ કરતા ત્રણ આરોપીઓ પણ ઝડપાઈ ગયા છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે, આવી છે અંબાલાલ પટેલની આગાહીJitendra Kumarપતિ હયાત નથી છતાં રેખા સેંથામાં સિંદૂર કેમ પૂરે છે? કારણ કઈક એવું છે...વિશ્વાસ કરવું મુશ્કેલ
મોંઘવારીના મારથી સૌ કોઈ પરેશાન છે, મોંઘવારીના કારણે ચોરીની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલીક ચોરીઓ એવી હોય છે જે ચર્ચામાં વધારે રહે છે. આવી જ એક ચોરી મોરબી જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં સોના-ચાંદી કે રૂપિયાની નહીં પણ ડુંગળીની ચોરી કરવામાં આવી...પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને આરોપીઓ ઝડપાઈ પણ ગયા...ત્યારે શું છે આ ડુંગળી ચોરીની ઘટના?...જુઓ આ અહેવાલમાં....ન રૂપિયા ચોર્યા, ન મોંઘી વસ્તુ ચોરીતમે ગુજરાતમાં લૂંટ, ચોરી કે ધાડની અનેક ઘટનાઓ સાંભળી હશે કે પછી જોઈ હશે...
ડુંગળી ચોર આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા જ્યાં ડુંગળી રાખવામાં આવી હતી તેની રેકી પણ કરી હતી...ત્યારપછી ટ્રક લઈને આરોપીઓએ રાતોરાત ડુંગળી ચોરી લીધી અને તેને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ પણ કરી દીધી હતી...ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આભને આંબી રહ્યા છે. બીજી તરફ મોંઘવારીના મારથી પ્રજા ત્રસ્ત છે. ત્યારે આ પ્રકારની ડુંગળી ચોરીની ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું છે.
Wankaner Onion Theft Morbi News મોરબી વાંકાનેર ડુંગળી ચોરી મોરબી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »
દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »
ગુજરાતમાં રોગચાળાએ કેવો લીધો છે ભરડો? જાણો ચારેય મહાનગરોમાં કયા રોગના કેટલા છે કેસગુજરાતના ચારેય મહાનગરોમાં રોગચાળો વકર્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓએ એવો ભરડો લીધો છે કે OPDની સંખ્યા હાલ બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો ડૉક્ટર્સ વગર દર્દીઓ હેરાન પણ થઈ રહ્યા છે. આ રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો.
और पढो »
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
और पढो »
પેટ્રોલ-ડીઝલના સસ્તા થવા અંગે આવ્યા મોટા અપડેટ, આટલા રૂપિયા ઘટવાના ગમે ત્યારે ઘટી જશેGujarat Petrol Price Today : કાચા તેલની કિંમતમાં ગત કેટલાક મહિનાઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થીક વૃદ્ધિ અને ઉચ્ચ અમેરિકન ઉત્પાદન છે
और पढो »
50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »