Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
વજન ઘટાડવું: મધમાં વિટામિન B6 અને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. આ બે ગુણોથી ભરપૂર હોવાને કારણે તે વજન નિયંત્રણમાં ઘણી મદદ કરી શકે છે. વજન ઘટાડવા માટે તમે નિયમિતપણે સવારે નવશેકા પાણીમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. શરદી અને ઉધરસ: મધમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. શિયાળામાં શરદી અને ઉધરસની સ્થિતિમાં તેનું સેવન કરવાથી તમને ઘણી રાહત મળે છે. તેમાં હાજર એન્ટિવાયરલ ગુણો શરીરમાં વાયરસને વધતા અટકાવે છે. તેના સેવનથી ઉધરસમાં પણ રાહત મળે છે.
તેનું સેવન કરવાથી તમે શિયાળામાં અનેક પ્રકારની મોસમી બીમારીઓથી બચી શકો છો. સારી ઊંઘ: મધનું નિયમિત સેવન કરવાથી પણ રાત્રે સારી ઊંઘ આવે છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે મધનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં મેલાનિન ઉત્પન્ન કરે છે, જેનાથી સારી ઊંઘ આવે છે. આ માટે દરરોજ રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Health Health Tips Honey Honey Benefits Cold And Cough Remedies Winter Season Honey For Health Skin Skin Care Tips Health Tips Consume Honey In Winter Season Skin C Health Health Tips Honey Honey Benefits Honey Benefits In Hindi Honey Uses And Benefits Shahad Ke Fayde Honey Health Benefits Honey Health Benefits For Men Hindi News Hindi India News Today Trending News Hindi Samachar Latest Hindi News Hindi Nation News મધના ફાયદા દૂધ અને મધ પીવાના ફાયદા દૂધ અને મધના ફાયદા શિયાળામાં મધના ફાયદા મધના ફાયદા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગTriphala Powder: આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
और पढो »
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળNumerology Horoscope: અંકશાસ્ત્ર અનુસાર આ સપ્તાહે ગ્રહો અને તારાઓની સ્થિતિ મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે. આ અઠવાડિયે નંબર 2 અને નંબર 6 વાળા લોકોને કમાણી કરવાની સુવર્ણ તકો મળશે. મૂલાંક નંબર 4 વાળા લોકો પ્રવાસ પર જઈ શકે છે.
और पढो »
Photos: ગુજરાતમાં ફરવા માટેની આ છે સુપર્બ જગ્યાઓ, વેકેશન પડતા જ પહોંચી જજો, મોજ પડી જશેદિવાળીની હવે રજાઓ શરૂ થઈ જશે, ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન હોય છે. ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.
और पढो »
Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »
દિવાળી પહેલાં થઈ જશે સારી કમાણી, આ 5 શેરમાં લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહAxis Direct Positional Pick: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ પોઝિશનલ ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ Samvardhana Motherson, AB Real Estate, Garden Reach, Bata India, Mazagon Dock પસંદ કર્યાં છે.
और पढो »