Film Industry: નામ બોલો એ એક્ટ્રેસનો ન્યૂડ વીડિયો મળે... આ અભિનેત્રીના અનુભવ વિશે જાણી તમારું લોહી પણ ઉકળી જશે

Film Industry समाचार

Film Industry: નામ બોલો એ એક્ટ્રેસનો ન્યૂડ વીડિયો મળે... આ અભિનેત્રીના અનુભવ વિશે જાણી તમારું લોહી પણ ઉકળી જશે
Radikaa SarathkumarMalayalam Film IndustryMalayalam Films
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 163%
  • Publisher: 63%

Film Industry: હેમા સમિતિનો રિપોર્ટ જ્યારથી જાહેર થયો છે ત્યારથી અનેક અભિનેત્રીઓ મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં થયેલા તેમના અનુભવો વિશે ખુલીને વાત કરવા લાગી છે. કેટલીક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનના અનુભવો પણ શેર કર્યા છે જેમાં તમિલ અભિનેત્રી રાધિકા સરતકુમારે પણ મોટો ખુલાસો કર્યો છે.

Film Industry : નામ બોલો એ એક્ટ્રેસનો ન્યૂડ વીડિયો મળે... આ અભિનેત્રીના અનુભવ વિશે જાણી તમારું લોહી પણ ઉકળી જશેહેમા સમિતિનો રિપોર્ટ જ્યારથી જાહેર થયો છે ત્યારથી અનેક અભિનેત્રીઓ મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં થયેલા તેમના અનુભવો વિશે ખુલીને વાત કરવા લાગી છે. કેટલીક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનના અનુભવો પણ શેર કર્યા છે જેમાં તમિલ અભિનેત્રી રાધિકા સરતકુમાર ે પણ મોટો ખુલાસો કર્યો છે.Budh Gochar

Budh Gochar: સપ્ટેમ્બર મહિનામાં બુધ ગ્રહનું ડબલ ગોચર 5 રાશિઓ માટે શુભ, જાણો કોને થવાનો છે અકલ્પનીય ધનલાભજસ્ટિસ હેમા કમિટિની રિપોર્ટ સામે આવ્યા બાદ ઘણી સાઉથ અભિનેત્રીઓએ મલયામલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં થયેલા યૌન શોષણના અનુભવો ખુલીને શેર કર્યા છે. સ્થિતિ એવી છે કે હાલ રોજ નવો કેસ સામે આવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર અભિનેત્રીઓ જ નહીં મેલ એક્ટર્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ લિસ્ટમાં હવે ઋષિ કપૂર સાથે કામ કરનાર અભિનેત્રીનું નામ પણ જોડાયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Radikaa Sarathkumar Malayalam Film Industry Malayalam Films Hema Committee Report What Is Hema Committee Report Rishi Kapoor Film Naseeb Apna Apna Actress Radika Radikaa Sarathkumar Movies Radikaa Sarathkumar On Malayalam Film Industry Hema Committee Report Justice Hema Committee Malayalam Film Industry Malayalam Film Industry Controversy In Gujarati H રાધિકા સરતકુમાર ઋષિ કપૂર નસીબ અપના અપના ફિલ્મ યૌન શોષણ ફિલ્મોમાં યૌન શોષણ અભિનેત્રીનું યૌન શોષણ વીડિયો અશ્લિલ વીડિયો Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Photos: શ્રદ્ધા કપૂરની Stree 2 ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશેPhotos: શ્રદ્ધા કપૂરની Stree 2 ના ઘૂંઘટ પાછળ છે આ જોરદાર ગુજ્જુ અભિનેત્રી, નામ જાણી આંખો પહોળી થઈ જશેરાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 થિયેટરમાં પહોંચી ગઈ છે. આ ફિલ્મને શાનદાર રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. દર્શકોએ આ ફિલ્મના ખુબ વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ ફિલ્મ ચર્ચાના ચગડોળે છે.
और पढो »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »

Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »

Gujarat Beaches: ફરવાના શોખીનોને પણ ભાગ્યે જ ખબર હશે ગુજરાતના આ બીચ વિશે, આ Video જોઈને તરત બનાવશો પ્રોગ્રામGujarat Beaches: ફરવાના શોખીનોને પણ ભાગ્યે જ ખબર હશે ગુજરાતના આ બીચ વિશે, આ Video જોઈને તરત બનાવશો પ્રોગ્રામGujarat Travel Destinations: ગુજરાતને 1600 કિમીનો લાંબો દરિયાકિનારો મળેલો છે એટલે સ્વાભાવિક રીતે ગુજરાતના એવા અનેક બીચો પણ હોય જે તમને મજાની અનુભૂતિ કરાવે. આવા જ એક બીચ વિશે આજે આપણે જાણીશું.
और पढो »

Priyanka-Nick: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, ચુમ્મા ચાટીનો Video વાયરલ થતા દેશી ગર્લ થઈ ટ્રોલPriyanka-Nick: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, ચુમ્મા ચાટીનો Video વાયરલ થતા દેશી ગર્લ થઈ ટ્રોલPriyanka-Nick Video: સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને રોમેન્ટિક મુડમાં કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો પર લોકોના અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે
और पढो »

શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોશરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોMonkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
और पढो »



Render Time: 2025-02-13 13:05:13