ગુજરાતની 300 ઝાંસીઓએ પાકિસ્તાનને આપી હતી યુદ્ધમાં પછડાટ, સ્વતંત્રતા દિવસ પર જાણો શૌર્ય ગાથા

Happy Independency Day समाचार

ગુજરાતની 300 ઝાંસીઓએ પાકિસ્તાનને આપી હતી યુદ્ધમાં પછડાટ, સ્વતંત્રતા દિવસ પર જાણો શૌર્ય ગાથા
IndiaGujaratKutch
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Happy Independency Day: પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું ત્યારે વિરાંગના બનીને વાયુસેનાની વહારે મેદાનમાં આવી હતી 300 થી વધુ ગરવી ગુજરાતણો. જેમની શૌર્ય ગાથાને યાદ કરીને બાદમાં તેના પર ફિલ્મ બૂનાવવામાં આવી.

આ જિલ્લાઓ તૈયાર રહેજો શ્રીલંકાથી ગુજરાત આવશે ભયાનક તોફાન! અંબાલાલની ઘાતક આગાહીદૈનિક રાશિફળ 15 ઓગસ્ટ: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, તમારી સંપત્તિમાં વધારો થશે, આજનું રાશિફળ gujarat

આજના દિવસે ગુજરાતના કચ્છ જિલ્લાની એ 300 વિરાંગનાઓને કઈ રીતે ભુલી શકાય જેમણે પોતાના શૌર્યથી દુશ્મનની મેલી મુરાદોને નાકામ કરી નાંખી હતી. હવે એજ વિરાંગનાઓની તમને રૂપેરી પડદે જોવા મળશે. યુદ્ધમાં એક તરફ પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું અને મેદાનમાં આવી વિરાંગનાઓ... ગુજરાતમાં અનેક એવા મહિલા રત્નો થયા છે જેમણે દેશ, રાજ્ય અને સમાજની સેવા કરી છે. આજે યાદ કરીશું એવા જ એક નહીં પરંતુ 300 મહિલા રત્નોને, જેમના અથાગ શૌર્ય અને પરાક્રમે ભારતને પાકિસ્તાન સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મહિલાઓ હતી કચ્છના માધાપર ગામની.

ભૂજના એરબેઝને બોંબવર્ષા થવાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. પરંતુ વાયુસેનાને મદદ કરવા માટે તેને ઑપરેશનલ રાખવો ખૂબ જ જરૂરી પણ હતું. આ સમયે સ્કવૉડ્રન લીડર વિજય કાર્ણિકે રાતોરાત રનવે ઉભો કરવાનો નિર્ણય લીધો. કારણ કે પાકિસ્તાનનો સામનો કરવા માટે રનવે જરૂરી હતો. હવે કામ માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર હતી. લશ્કર પાસે એટલે માણસો નહોતા અને જે લોકો હતા તે યુદ્ધમાં વ્યસ્ત હતા. અને ત્યારે ભારતીય સેનાની વહારે આવી કચ્છની ખુમારીથી ભરપુર 300 મહિલાઓ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Gujarat Kutch Bhuj Gujarati Womens સ્વતંત્રતા દિવસ ગુજરાતણો ભારત પાકિસ્તાન યુદ્ધ ભૂજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદઆજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

હવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયહવે સાવ સસ્તામાં મળશે તમારું મનપસંદ ઘર! ગુજરાત સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણયકોરોના બાદ ગુજરાતની આર્થિક નીતિ ઘડવા માટે રાજ્ય સરકારે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ તેનાથી રાજ્યમાં ઈકોનોમિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા અને રજિસ્ટ્રેશન ફ્રી ઓછી કરવાની સલાહ આપી હતી. જેના પર હવે ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે.
और पढो »

અટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીઅટકળોનો અંત! હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા, સોશિયલ મીડિયા પર આપી જાણકારીHardik Pandya Divorce: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચેનો સંબંધ સમાપ્ત થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને ક્રિકેટરે આપી માહિતી...
और पढो »

ગુજરાતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેટલું મળશે ઇન્સેન્ટીવ?ગુજરાતની સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને મેડીકલ સ્ટાફના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, જાણો કેટલું મળશે ઇન્સેન્ટીવ?સરકારી હોસ્પિટલોને મળતી PMJAYની આવકમાંથી હોસ્પિટલોના ડોક્ટર, પેરા-મેડીકલ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફને અપાતા ઇન્સેન્ટીવમાં મોટા પ્રમાણમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલ મળતા ઇન્સેન્ટીવમાં આશરે 10 થી 15 ગણો વધારો થશે.
और पढो »



Render Time: 2025-02-13 20:44:14