હવે મુંબઈમાં પ્રવેશ કરવા માટે નહીં ચુકવવો પડે ટોલ ટેક્સ, ચૂંટણી પહેલા શિંદે સરકારે લીધો મોટો નિર્ણય

Toll समाचार

હવે મુંબઈમાં પ્રવેશ કરવા માટે નહીં ચુકવવો પડે ટોલ ટેક્સ, ચૂંટણી પહેલા શિંદે સરકારે લીધો મોટો નિર્ણય
Maharasthra GovtToll FreeMaharashtra News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Mumbai Toll Wavier: મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. અગાઉ, શિંદે સરકારે મુંબઈમાં પ્રવેશ માટે પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે ટોલ ફી સંપૂર્ણપણે નાબૂદ કરી છે.

180 કિલોના શખ્સને ફાયરના 11 જવાનોએ મહામહેનતે ચોથા માળથી નીચે ઉતાર્યો, દેવું થઈ જતા કર્યો આપઘાતનો પ્રયાસદિવાળી બાદ શુક્ર-શનિની બનશે યુતિ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક ક્ષેત્રમાં મળશે લાભAmbalal Patelમહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે એવી જાહેરાત કરી છે, જેને સાંભળીને કાર ચાલકો ખુશ થઈ જયા છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એ મુંબઈમાં પ્રવેશ માટે પાંચ ટોલ બૂથ પર હળવા મોટર વાહનો માટે ટોલ ફી સંપૂર્ણ નાબૂદ કરવાની જાહેરાત કરી છે.

મહારાષ્ટ્ર કેબિનેટના આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્ય સરકારના મંત્રી દાદાજી દગડુ ભુસેએ જણાવ્યું હતું કે આજની રાત પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમણે કહ્યું, 'મુંબઈમાં પ્રવેશ સમયે દહિસર ટોલ, આનંદ નગર ટોલ, વૈશાલી, ઐરોલી અને મુલુંડ સહિત 5 ટોલ પ્લાઝા હતા. આ ટોલ રૂ. 45 અને રૂ. 75ના દરે વસૂલવામાં આવતા હતા, જે 2026 સુધી અમલમાં હતા. લગભગ 3.5 લાખ વાહનો આવતા-જતા હતા. તેમાંથી લગભગ 70 હજાર ભારે વાહનો અને 2.80 લાખ હળવા વાહનો હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharasthra Govt Toll Free Maharashtra News Motor Vehicles Light Motor Vehicles Toll Exemption Maharashtra Elections ટોલ ટોલ ફ્રી મહારાષ્ટ્ર ચૂંટણી મુંબઈ ટોલ લાઇટ મોટર ટોલ ટોલ બૂથ એકનાથ શિંદે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) એના સેબેસ્ટિયન પેરાયિલના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. મલ્ટીનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)ની સીએ એના સેબેસ્ટિયનના મોતના કેસે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે.
और पढो »

અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયઅમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
और पढो »

ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધEco-sensitive zones for Asiatic Lions Protection, ઝી બ્યુરો/જૂનાગઢ: ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
और पढो »

ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »

IIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેIIM Ahmedabad: અમદાવાદ IIMમાં પ્રથમવાર લાગૂ થયું અનામત, ફી સહિતના આ લાભો મળશેઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદે તેના પીએચડી કાર્યક્રમમાં પ્રવેશ માટે ક્વોટા રજૂ કર્યો છે.
और पढो »

કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમકોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમCongress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.
और पढो »



Render Time: 2025-02-13 22:32:08