આજથી દિવાળીના પર્વના દિવસોની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષથી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામોમાં યાત્રિકોનો ઘસારો ઉમટી પડશે.
જોકે આ વખતે દિવાળી પર્વની તિથિની ક્ષતિના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિર માં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે. Shukra Gochar: શુક્રનું ધનુ રાશિમાં ગોચર, આ રાશિઓનું નસીબ મચાવશે ધમાલ; જાણો તમારા જીવન પર શું પડશે અસરઆ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ...
દિવાળી પર શનિએ 30 વર્ષ બાદ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, 3 રાશિવાળાને અકલ્પનીય બંપર ધનલાભ થશે! હરિફો હાંફી જશે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે, ત્યારે અંબાજી મંદિરનું શિખર ઝાકમજોળ રોશની થી ઝળહળી ઉઠશે.જોકે આ વખતે દિવાળી પર્વની તિથિની ક્ષતિના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે.
Gujarati News Mehsana Ambaji Shaktipeeth Ambaji New Year Changing Time દિવાળી પ્રવાસન ધામો યાત્રિકો દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના, જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો!સુરતમાં દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે.
और पढो »
અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેAmul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
और पढो »
ગુજરાતના હવામાનમાં થશે બે સૌથી મોટા ફેરફાર: આ જિલ્લાઓમાં તો બગડી શકે છે દિવાળીAmbalal Patel Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
Runny Nose: નાકમાંથી સતત પાણી પડતું હોય તો કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય, પાણી પડતું તરત બંધ થઈ જાશેRemedy For Runny Nose: નાકમાંથી સતત પાણી નીકળતું હોય તો ડેઇલી લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી આવે છે. ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. નાકમાંથી પાણી નીકળતું હોય તો અન્ય લોકોને પણ સંક્રમણ ઝડપથી લાગે તેનું રિસ્ક વધી જાય છે.
और पढो »
752 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ; આ 3 રાશિવાળાને મળશે ખજાનાની ચાવી, લક્ષ્મી માતાની કૃપાથી ધનના ઢગલા થશે!દર વર્ષે દીવાળીના થોડા દિવસ પહેલા પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી ખુબ શુભ મનાય છે. આથી લોકો આ નક્ષત્રમાં દીવાળીનું શોપિંગ કરતા હોય છે. જ્યોતિષીઓ મુજબ આ વખતનું પુષ્ય નક્ષત્ર ખુબ જ ખાસ છે કારણ કે છેલ્લા 752 વર્ષમાં પુષ્ય નક્ષત્ર પર આટલા બધા શુભ યોગ ક્યારેય એક સાથે બન્યા નથી.
और पढो »