Remedy For Runny Nose: નાકમાંથી સતત પાણી નીકળતું હોય તો ડેઇલી લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી આવે છે. ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. નાકમાંથી પાણી નીકળતું હોય તો અન્ય લોકોને પણ સંક્રમણ ઝડપથી લાગે તેનું રિસ્ક વધી જાય છે.
Runny Nose : નાકમાંથી સતત પાણી પડતું હોય તો કરો આ 4 માંથી કોઈ 1 ઉપાય, પાણી પડતું તરત બંધ થઈ જાશેનાકમાંથી સતત પાણી નીકળતું હોય તો ડેઇલી લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવામાં પણ મુશ્કેલી આવે છે. ઓફિસમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. નાકમાંથી પાણી નીકળતું હોય તો અન્ય લોકોને પણ સંક્રમણ ઝડપથી લાગે તેનું રિસ્ક વધી જાય છે. આવી તકલીફ તમને થઈ હોય તો તેનાથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે.
home remedyRama Ekadashi 2024રાતોરાત પ્લાનિંગ, ફોન પર OK થતા ઈઝરાયેલે 2.30 વાગે કરવા માંડ્યા ધડાકા, ઈનસાઈડ સ્ટોરીcontroversial statementGujarat politicsચૂંટણી પહેલા જ MVA માં ઘમાસાણ? રાહુલ ગાંધી પોતાની જ પાર્ટીના નેતાઓથી નારાજ?ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટ
Remedy For Runny Nose Runny Nose Rhinorrhea Runny Nose Remedies Runny Nose Home Remedies How To Stop Runny Nose How Do You Stop A Runny Nose વહેતું નાક વહેતું નાક વહેતા નાકથી કેવી રીતે છુટકારો મેળવવો નાક વહેવા લાગે તો શું કરવું શિયાળો શરદી Health Tips Cough Cold Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં-ક્યાં ભરાયા પાણીAhmedabad Rainfall: અમદાવાદમાં આજે વહેલી સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને ચોમેર પાણી પાણી કરી દીધું. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...
और पढो »
Cockroaches: પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદાCockroaches:ઘરમાંથી વંદાનો સફાયો કરવો હોય તો પોતુ કરવાના પાણીમાં ઘરમાં જ રહેલી ત્રણમાંથી કોઈ એક વસ્તુ ઉમેરી દેવી જોઈએ. આ ત્રણ વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરશો તો ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં. આ વસ્તુઓ વાળું પાણી ઘરમાં ફરશે એટલે વંદા ખૂણે ખાચરેથી નીકળીને પણ ભાગી જશે.
और पढो »
Lukewarm Water: 30 દિવસ સુધી હુંફાળું પાણી પીવાથી શું થાય ? ફાયદા અને નુકસાન બંને જાણી લોLukewarm Water: શું તમે જાણો છો કે સતત એક મહિના સુધી હુંફાળું પાણી પીવામાં આવે તો શરીર પર તેની કેવી અસર થાય ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ. હુંફાળું પાણી પીવાના ફાયદા અને નુકસાન બંને વિશે આજે તમને જાણકારી આપીએ.
और पढो »
ગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન જાહેરSchool Picnic Guideline : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ માટે માર્ગદર્શિકા થઈ જાહેર..પ્રવાસ પહેલા મંજૂરી કરવામાં આવી ફરજિયાત...વડોદરાના હરણી બોટકાંડ બાદ શૈક્ષણિક પ્રવાસ પર મુકાયો હતો પ્રતિબંધ..
और पढो »
Vastu Tips: ઘરમાં સીડીઓ નીચે ભૂલથી ન મૂકશો આ 5 વસ્તુઓ, નહીં તો થઈ જશો કંગાલ!Vastu Tips for Stairs: શું તમે જાણો છો કે તે 5 વસ્તુઓ કઈ છે જેને ભૂલથી પણ ઘરની સીડીની નીચે ન રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિનાશ ઘરમાં દસ્તક દેતા વાર નથી લાગતી.
और पढो »
Gujarat police દિવાળી પહેલાં આવશે ઘરે, જો આ ડોક્યુમેન્ટ નહીં હોય તો છેલ્લી આપશે તકના આવે પોલીસ શું કામ તમારા ઘરે... હા પણ તમારા ઘરના બારણે પોલીસ પહોંચે તો ચોંકતા નહીં. જો તમે પણ તમારી કોઈ પ્રોપર્ટી ભાડે આપી છે અને પોલીસ રજિસ્ટ્રેશન કરાવવામાં ચૂકી ગયા છો તો ગુજરાત પોલીસ તમારા બારણે ટકોરા મારી શકે છે. દેશભરમાં ઘટી રહેલી ઘટનાઓ બાદ પોલીસ ચોંકી ગઈ છે.
और पढो »