Raj Kundra: રાજ કુંદ્રાના ઘરે પોર્નોગ્રાફી કેસ મામલે ઈડીના દરોડા થયા હતા. આ ઘટના બાદ ફરી એકવાર શિલ્પા શેટ્ટીનું નામ ચર્ચામાં આવ્યું હતું, જેને લઈને રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.
Raj Kundra : ઈડીના દરોડા બાદ રાજ કુંદ્રા એ પહેલીવાર આપ્યું નિવેદન, શિલ્પા શેટ્ટી ને લઈને કહી આ વાત રાજ કુંદ્રા ના ઘરે પોર્નોગ્રાફી કેસ મામલે ઈડીના દરોડા થયા હતા. આ ઘટના બાદ ફરી એકવાર શિલ્પા શેટ્ટી નું નામ ચર્ચામાં આવ્યું હતું, જેને લઈને રાજ કુંદ્રા એ સોશિયલ મીડિયા પર પોતાનું સ્ટેટમેન્ટ શેર કર્યું છે.daily horoscope
દૈનિક રાશિફળ 30 નવેમ્બર: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, મીન રાશિને નોકરી-ધંધામાં ખાસ સફળતા મળશે, આજનું રાશિફળGajlaxmi Rajyog 2025પોર્નોગ્રાફી કેસ મામલે ઈડી દ્વારા રાજ કુંદ્રાના ઘરે ફરી એક વખત દરોડા કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી ફરી એક વખત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ ચર્ચામાં આવી ગયું હતું. દરોડાની કાર્યવાહી પછી રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નોટ લખીને પોતાનું નિવેદન શેર કર્યું છે. જેમાં તેણે શિલ્પા શેટ્ટીને લઈને પણ મહત્વની વાત લખી છે.
Shilpa Shetty Raj Kundra Pornography Case Ed Raid Raj Kundra Statement After Ed Raid Bollywood રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટી પોર્નોગ્રાફી કેસ રાજ કુંદ્રા ઈંસ્ટાગ્રામ Raj Kundra Instagram Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raj Kundra: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલોRaj Kundra: અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી મુસીબતમાં ફસાઈ છે. પતિ રાજ કુન્દ્રાને લઈને તેની મુસીબત વધી છે. તાજેતરમાં જ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પોર્નોગ્રાફી મામલે તેના ઘરે દરોડા કરવામાં આવ્યા છે.
और पढो »
મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનMavji Patel Election Campaign : વાવની પેટાચૂંટણીના પ્રચારમાં જામ્યો રાજકીય રંગ,,,વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે,, કહ્યું સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી મને હરાવવા માટે આવ્યા,,, જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહીં રોકી શકે
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »
48 કલાક બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, 50 વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ, ખાડેથી સિંહાસને બેસાડી દેશે!વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ દ્રષ્ટિ નાખે છે જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળે છે. 22 નવેમ્બરથી શુક્ર અને શનિ પોતાના ગોચર દરમિયાન એકબીજાથી 60 અને 300 ડિગ્રી ખૂણે સ્થિત થઈને ચાલ ચલશે.
और पढो »