હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે

Organic Farming समाचार

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે
MangoHafus MangoUmargam
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 150%
  • Publisher: 63%

Gujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે

મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો કેટલા સમયમાં 10 લાખ બનશે 20 લાખ

નવસારીના એથાણ ગામના ખેડૂતે પરંપરાગત કેસરને બદવે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરી કેરીનું વાવેતર કર્યું છે. હાલ અતિ ગરમીના કારણે કેરીનો પાક પ્રભાવિત થયો છે. તેની સામે સોનપરી કેરી સફળ નીવડી છે. કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે. ખેડૂતે 8 વર્ષ પહેલાં સોનપરી કેરી ઉગાડી હતી. સોનપરીની મીઠાશ સામે હાફૂસ અને કેસર કેરી પણ ફીક્કી પડે. જે બાદ તેમને ધીરે ધીરે સોનપરીના વૃક્ષો વધારતા ગયા. બદલાતા વાતાવરણ અને માવઠામાં પણ સોનપરીના ફળની જાડી છાલ તેને રક્ષણ આપે છે.

ઉનાળામાં કેરીની મજા માણવા લોકો થનગની રહ્યા હોય છે. જેમાં પરંપરાગત કેસર અને હાફૂસ કેરી બદલાતા વાતાવરણ સામે નબળી પડી રહી છે. ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનીવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી, વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે. નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનુ વાવેતર કરી, બદલાતા વાતાવરણમાં પણ સારી આવક મેળવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે જે રીતે ઝડપથી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. તે રીતે ખેતીમાં પણ ઝડપી સંશોધનો થકી વિપરીત વાતાવરણમાં પણ ટકી શકે એવી ક્ષમતા ધરાવતા પાક વિકસાવવાની જરૂર છે. ત્યારે સૌના પ્રિય અને ફળોના રાજા કેરીમાં થયેલું સંશોધન, સોનપરી રૂપે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યુ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mango Hafus Mango Umargam Mavthu Unseasonal Rain Gujarat Farmers સોનપરી કેરી પ્રગતિશીલ ખેડૂત ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતી કુદરતી ખેતી હાફુસ કેરી આંબા વાડી માવઠું કમોસમી વરસાદ ખેડૂત ગુજરાતના ખેડૂતો રાજુભાઈ શાહ રાહુલ નાયક Business Idea Agriculture Atmanirbhar Bharat Farmers Income કૃષિ વિજ્ઞાન આત્મનિર્ભર ભારત Agriculture Farming Gujarat Farmer Mushroom Farming Business ખેડૂત ખેડૂતની આવક આત્મનિર્ભર બિઝનેસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેઅંબાલાલ પટેલની એકસાથે ત્રણ મહિનાની આગાહી, મે મહિનામાં કંઈક મોટું થશેMonsoon Prediction By Ambalal Patel : ગુજરાતમાં હવે કોઈ સીઝન એકધારી રહેતી નથી, શિયાળો અને ઉનાળામાં પણ વરસાદ આવે છે, ત્યારે હવામાન નિષ્ણાતની નવી આગાહીથી ચોંકી જશો
और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »

સ્વાસ્થ્યનો ખજાનો છે કાચી કેરી! ફાયદા જાણશો તો બે હાથે ખાશો, શું કહે છે ડાયટિશિયન?સ્વાસ્થ્યનો ખજાનો છે કાચી કેરી! ફાયદા જાણશો તો બે હાથે ખાશો, શું કહે છે ડાયટિશિયન?નવી દિલ્લીઃ ઉનાળામાં લોકોને કેરી ખાવી ખૂબ જ ગમે છે. કાચી કેરી ઘણા લોકો અને ઘણી રીતે ખાય છે. લોકો કાચી કેરીમાંથી ચટણી અને અથાણું બનાવે છે અને તેને આનંદથી ખાય છે. આવો અમે તમને જણાવીએ કે તેને રોજ ખાવાથી શું ફાયદા થાય છે.
और पढो »

ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબાભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબાગરમી આવતાં જ કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે એટલા માટે બજાર અને માર્કેટમાં કેરીની ઘણી વેરાયટી આવવા લાગી છે. કોઇ 100 રૂપિયે કિલો વેચાઇ રહી છે તો કોઇ 200 રૂપિયે કિલો. દેશ અને દુનિયામાં ઘણા પ્રકારની કેરી છે. ભારતમાં મુખ્યરૂપથી અલ્ફાંજો અને હાપુસ સૌથી મોંઘી કેરી છે.
और पढो »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
और पढो »



Render Time: 2025-02-13 19:09:19