Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો

Big Breaking समाचार

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો
Gujarat GovernmentTeachersGuru Purnima 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Teacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો

Teacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર , શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમોભારે વરસાદ બાદ ગીરના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ, ધોધની ગર્જના અને ખોફનાક દ્રશ્યો ડરામણા બન્યાવર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના તો જાણે વરદાન સમાન રહેશેકૃષ્ણની દ્વારિકા નગરી પાણીમાં સાચુકલી ડુબી, બે કલાકમાં 11 ઈંચ વરસાદથી ભયાવહ દ્રશ્યો સર્જાયાદૈનિક રાશિફળ 20 જુલાઈ: આજે કર્ક રાશિના લોકોને સારા સમાચાર મળી...

શિક્ષણ મંત્રીએ ટ્વિટમાં કહ્યું કે, ગૂરૂપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ.. માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર. રાજ્ય સરકારનાં પારદર્શી, પ્રતિબધ્ધ અને પ્રમાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ.સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર.રાજય સરકારનો HTAT મુખ્ય શિક્ષકોના માટે સંવેદનશીલ નિર્ણય.

• આ દરમિયાન HTAT મુખ્ય શિક્ષકની કેડ૨ને શિક્ષણ વિભાગના તા:- ૧૫/૦૩/૨૦૨૧ ના ઠરાવથી શૈક્ષણિક કેડર જાહે૨ ક૨વામાં આવેલ. તેથી મુખ્ય શિક્ષકોની માંગણી હતી કે તેઓને વહીવટી કર્મચારીના બદલીના સિધ્ધાતો લાગુ પાડવા જોઇએ નહી. જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ૩ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Government Teachers Guru Purnima 2024 Transfers Big Decision ગુજરાત સરકા ગુરુ પૂર્ણિમા Teacher Transfer Rules Gujarat Government Announced The Rules For The Transfer Of Teachers શિક્ષકો માટે સારા સમાચાર સરકારે શિક્ષકો બદલીના નિયમો કર્યા જાહેર શિક્ષકોના આંદોલનનો સુખદ અંત મોટા સમાચાર સરકારનો મોટો નિર્ણય બદલીના નિયમો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોવૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »

વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીવિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીGujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
और पढो »

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 15 પાનાનો ચુકાદો જાહેરવડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 15 પાનાનો ચુકાદો જાહેરવડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 15 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસીપલ કમિશનર જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરાઇ છે.
और पढो »

ગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ, કર્યાં કરારગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ, કર્યાં કરારGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઈન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા
और पढो »



Render Time: 2025-02-13 16:28:32